અમદાવાદ શહેરના ,મધુરમ કોમ્પ્લેક્સ પાસે, પાળીયાદ ચાર રસ્તા, નારણપુરા, પાસે ભીખીબેન વિનુજી ઠાકોર ના દેશી દારૂ ના અડ્ડા પર ગુજરાત પોલીસ સ્ટેટ મોનીટરીંગ સેલની રેડ*

Spread the love


*અમદાવાદ શહેરના ,મધુરમ કોમ્પ્લેક્સ પાસે, પાળીયાદ ચાર રસ્તા, નારણપુરા, પાસે ભીખીબેન વિનુજી ઠાકોર ના દેશી દારૂ ના અડ્ડા પર ગુજરાત પોલીસ સ્ટેટ મોનીટરીંગ સેલની રેડ*

 

 

 

ગુજરાત પોલીસ સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમને બાતમી હકિકત મળેલ કે, “અમદાવાદ શહેરના ,મધુરમ કોમ્પ્લેક્સ પાસે, પાળીયાદ ચાર રસ્તા, નારણપુરા, પાસે ભીખીબેન વિનુજી ઠાકોર અને મેહુલ નટવરભાઈ ઠાકોરઅમદાવાદ શહેરના ,મધુરમ કોમ્પ્લેક્સ પાસે, પાળીયાદ ચાર રસ્તા, નારણપુરા, 

 

બીન અધિકૃત રીતે દેશી દારૂ સંગ્રહ કરી પોતાના મળતીયા માણસો રાખી પોતાના ઘરની પાસે જાહેર જગ્યામા છાપરૂ બનાવી દેશી દારૂનુ વેચાણ કરી/કરાવે છે.” તે માહિતી આધારે તા. 11/09/20220 ના રોજ રેઈડ કરી, દેશી દારૂ, કુલ કિં.રૂ. 1040 /- તથા અન્ય મળી કુલ રૂપિયા મોબાઇલ: 09મૂલ્ય: રૂ. 36,000/-રોકડ:- રૂ. 2650/-વાહન:- 02  કિંમત રૂ. 80,000/- કુલ મુદામાલ :- રૂ.1,19,690/- /- નો મુદ્દામાલ કબ્જે કરી, પકડાયેલ 15 આરોપીઓ તથા વોન્ટેડ 02 આરોપી વિરુધ્ધ અમદાવાદ શહેરના , નારણપુરા પોલીસ સ્ટેશન. ખાતે ગુનો રજીસ્ટર કરાવેલ છે. 

 

 

 

 

પકડાયેલ આરોપી   

 

 

 

 

1)ભીખીબેન w/o વિનુજી ઠાકોર

 

(મુખ્ય નોટિસ અપી જાવા દિધેલ છે)

 

 (2)મેહુલ નટવરભાઈ ઠાકોર (સહાયક)

 

 (3) ભગવતીલાલા પ્રેમજીભાઈ મેઘાવલ

 

 (4)દિવ્યેશ રામબહાદુર ઠાકુર (ગ્રાહક)

 

 (5)ભગવન્નાથ પુનમનાથ જોગી (ગ્રાહક)

 

 (6) હિતેશ કાંતિભાઈ મકવાણા (ગ્રાહક)

 

 (7)ગોવિંદ રમણલાલ પાટીદાર (ગ્રાહક)

 

 (8)રવિ ઉર્ફે ગગુ કાળાજી ઠાકોર (ગ્રાહક)

 

 (9)કાનજીભાઈ ધનાભાઈ દેસાઈ (ગ્રાહક)

 

 (10)પ્રકાશ બિહારીલા બોરાના (ગ્રાહક) અને અન્ય 7 ગ્રાહકો (કુલ ગ્રાહક -15)   આરોપી વોન્ટેડ : 02

 

 

 

 

 (1)જ્યોત્સનાબેન ઉર્ફે ટીની W/O પરબતસિંહ ઠાકોર (મુખ્ય)

 

 (2) લાલો પઠાણ રહે . ઈદગાહ .માધુપુરા (સપ્લાયર)

 

 

 

 

 દરોડા પાડનાર અધિકારી:-  

 

એ.ડી.ચાવડા, પીએસઆઈ, એસ.એમ.સી

 

 

#StateMonitoringCell #GujaratPolice #SayNoToAlcohol #Call_14405 #SMC_Raid #tollfree #Ahmedabad 

 

Ahmedabad 

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×

Hello!

Click one of our contacts below to chat on WhatsApp

× Chat Now!