કારંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નશાકારક મેફેડ્રોન નામના માદક પદાર્થના સાથે ઇસમને ઝડપી પાડતી કારંજ પોલીસ અમદાવાદ શહેર
પોલીસ કમિશનર શ્રી તથા મે.સંયુક્ત પોલીસ કમિશ્નરશ્રી સેક્ટર -૦૧ સાહેબ તથા નાયબ પોલીસ કમિશનરશ્રી ઝોન -૦૨ જયદીપસિંહ જાડેજા સાહેબ તથા મદદનીશ પોલીસ કમિશનરશ્રી “ સી ” ડીવીઝન સ્મિત એમ.ગોહીલ સાહેબ નાઓએ પ્રતિબંધીત માદક પદાર્થોની તસ્કરી તથા વેચાણ કરતા ઇસમોને ઝડપી પાડી ગુજરાતમા પ્રતિબંધીત માદક પદાર્થોની હેરાફેરી તથા વેચાણને અટકાવી આ પ્રવુતી નેસ્તનાબુદ કરવા સુચના આપેલ
જે સુચના અન્વયે કારંજ પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સ્પેકટરશ્રી પી.ટી.ચૌધરી સાહેબ તથા પો.સ.ઇ. એસ.આઇ.મકરાણી તથા સ્ટાફના માણસો આવા ગુન્હા કરતા આરોપીઓ શોધી કાઢવા કાર્યરત હતા ,
દરમ્યાન બીલાલ મસ્જીદની બાજુમાં , પટવાશેરી ખાતે જાહેરમાંથી આરોપી નામે નાસીરખાન ઉર્ફે નાસીર બલ્લી સીકદરખાન પઠાણ ઉ૪.વ .૪ રહેવાસી૧૦૨.નં.મ સાહીલ એપાર્ટમેન્ટ રંગરેજની પોળ , બીલાલ મસ્જીદની બાજુમાં , પટવા શેરી , કરંજ , અમદાવાદ શહેર નાને મેફેડ્રોન નામનો માદક પદાર્થનો જથ્થો ૨.૮૭૦ ગ્રામ કુલ કી.રૂ .૨૮,૭૦૦+ ની મત્તાનો તથા મોબાઇલ ફોન -૧ કિ.રૂ .૭,૦૦૦ / – તથા એક ધારદાર કાળા કલરના વરમાં મળી આવેલ પ્લાસ્ટીકના હાથાવાળો સ્ટેનલેસ સ્ટીલ છરો કિ.રૂ -૪૫૦ / – તથા રોકડ રૂ .૭૨૦ / – નો મળી કુલ્લે રૂપિયા ૩૬,૮૭૦ / – ના મત્તાના મુદામાલ સાથે પકડી અટક કરી કારંજ પોલીસ સ્ટેશન ખાતે એન.ડી.પી.એસ એકટ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે
. તા .૦૧ / ૦૯ / ૨૦૨૨ આરોપીનો ગુનાહિત ઇતિહાસ
( ૧ ) કારંજ પોલીસ સ્ટેશન ગુ.ર.નં બી -૧૧૧૯૧૦૨૭૨૦૧૦૭૨ / ૨૦૨૦ ધી આર્મ્સ એક્ટ કલમ ૨૫ ( ૧ – બી ) ( એ ) , ૨૯ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ ( ૧ ) મુજબતા .૨૯ / ૧૦ / ૨૦૨૦
( ૨ ) ગાયકવાડ હવેલી સે – પાર્ટ -૧૬૨ / ૨૦૧૭ ઇપીકો કલમ ૧૧૪ , ૨૯૪ ( ખ ) , ૩૨૩ , ૫૦૬ ( ૨ ) તથા જીપી એક્ટ કલમ -૧૩૫ ( ૧ ) મુજબ
( ૩ ) ગાયકવાડ હવેલી સે – પાર્ટ -૧૬૩ / ૨૦૧૭ ઇપીકો કલમ ૧૧૪ , ૨૯૪ ( ખ ) , ૩૨૩ , ૫૦૬ ( ૨ ) મુજબ
( ૪ ) કારંજ પોલીસ સ્ટેશન સે -૦૦૭૫ / ૨૦૧૭ જુગારધારા કલમ ૪ , ૫ મુજબ
( ૫ ) ડી.સી.બી. પોલીસ સ્ટેશન ફ -૦૦૨૫ / ૨૦૧૮ આઇ.ટી.એક્ટ કલમ -૬૭ તથા ઇપીકો કલમ ૧૧૪ , ૧૫૩ ( એ ) , ૨૯૪ ( ખ ) મુજબ
( ૬ ) શાહપુર પોલીસ સ્ટેશન ૧૧૧૯૧૦૪૩૨૧૦૧૩૭ ઇપીકો કલમ -૧૮૮ તથા ડિઝાસ્ટર મેનેઝમેન્ટ એક્ટની કલમ ૫૧ ( બી ) મુજબ