તા .૧૩ / ૦૮ / ૨૦૨૨ ના રોજ કિં.રુ .૨૮૯૦૦૦૦ / -ની મત્તાના ( ૨૮૯.૦૦ ) ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ ( એમ.ડી. ) ના જથ્થા સાથે ચાર આરોપીને પકડી પાડેલ . જે ગુનામાં સંડોવાયેલ કુલ -૫ પેડલરોને ઝડપી પાડતી અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ .

Spread the love

તા .૧૩ / ૦૮ / ૨૦૨૨ ના રોજ કિં.રુ .૨૮૯૦૦૦૦ / -ની મત્તાના ( ૨૮૯.૦૦ ) ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ ( એમ.ડી. ) ના જથ્થા સાથે ચાર આરોપીને પકડી પાડેલ . જે ગુનામાં સંડોવાયેલ કુલ -૫ પેડલરોને ઝડપી પાડતી અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ .

અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના અધિક પોલીસ કમિશનરશ્રી તથા નાયબ પોલીસ કમિશનરશ્રી દ્વારા આપવામાં આવેલ સૂચના અને માર્ગદર્શન મુજબ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી , એન . જી . સોલંકી ની ટીમ , મિલકત સબંધી ગુન્હાઓ શોધી કાઢવા તેમજ અપહરણ જેવા ગંભીર પ્રકારના ગુન્હાઓમા નાસતા ફરતા આરોપીઓ શોધવા કાર્યરત હતા .

ગઈ તા .૧૩ / ૦૮ / ૨૦૨૨ ના રોજ મળેલ હકીકત મુજબ આરોપીઓ

( ૧ ) ધનુષ ઉર્ફે બીટ્ટુ રમણીકભાઇ આસોડીયા

( ૨ ) મનુભાઇ રાયમલભાઇ રબારી

( ૩ ) ઇદ્રીશ ઉર્ફે ઇદુ અબ્દુલહમીદ શેખ

( ૪ ) મોહંમદઇરફાન ઉર્ફે રાજાબાબુ મોહંમદયાસીન શેખ

 ને સિલ્વર કલરની ઇક્કો સ્પોર્ટ ગાડી નંબર GJ – 38 – BA – 1252 સાથે પાસ પરમીટ વગરના ગેરકાયદેસરના કુલ ૨૮૯.૦૦ ગ્રામ મેફેડ્રોન કિંમત રૂ .૨૮,૯૦,૦૦૦ / – ની મત્તાના જથ્થા સાથે ઝડપી પાડી ડી.સી.બી. પો.સ્ટે પાર્ટ “ બી ” ગુ.ર.નં .૧૧૧૯૧૦૧૧૨૨૦૧૦૧ / ૨૦૨૨ ધી એન.ડી.પી.એસ. એકટ કલમ ૮ ( સી ) , ૨૨ ( સી ) , ૨૯ મુજબનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ હતો . આ પકડાયેલ આરોપીઓ અન્ય વ્યક્તિઓ ( પેડલરો ) ને મેફેડ્રોન ડ્રગ્સ વેચાણ કરવાના હોવાની હકિકત જણાય આવેલ .

આ કાર્યવાહી દરમ્યાન તા . ૦૨/૦૯/૨૦૨૨ ના રોજ અમદાવાદ શહેરના જુદા –

જુદા વિસ્તારોમાંથી આ ગુનામાં સંડોવાયેલ નીચે જણાવેલ પેડલરોને પકડી પાડવામાં આવેલ છે .

( ૧ ) અલ્તમસ સ / ઓ મુસ્તાક મોહંમદહુસૈન મન્સુરી ઉ.વ .૩૧ રહે : એ / ૩૦૪ , ઈમાદ ફ્લેટ ૧૦૦ ફુટ રોડ કેનાલ પાસે , સરખેજ અમદાવાદ શહેર હાલ – અલઅક્સા ફલેટ , બીજો માળ ન્યુ રાજા બેકરીની ગલીમાં , સૈયદવાડી , વટવા અમદાવાદ શહેર

( ૨ ) સમીરખાન ઉર્ફે સમીર ધાંગધ્રા સ / ઓ અશરફખાન હબીબખાન પઠાણ ઉ.વ .૩૪ રહે.સી / ૨૦૪ , મીમ રેસીડેન્સી , ૧૦૦ ફુટ રીંગ રોડ પાસે , અંબર ટાવર સરખેજ , અમદાવાદ શહેર મુળવતન સોની તલાવડી , હરિભાઈ દુધવાળાની શેરી , ધાંગધ્રા જી.સુરેન્દ્રનગર

( ૩ ) શબ્બીર ઉર્ફે બાબા ઉર્ફે બાવા સ / ઓ અલ્લારખા હસુભાઈ શેખ ઉ.વ .૩૮ રહે : મ.નં. ૩૦૮૦ , લખોટા પોળ , પોપટીયા બડ દરિયાપુર અમદાવાદ શહેર

( ૪ ) શાહીદ ઉર્ફે સાહીલ સ / ઓ સલીમભાઈ જમીલભાઈ કુરેશી ઉ.વ .૩૬ રહે : ગોલ્ડન પાર્ક , સફાન પાર્કની સામે , લોખંડવાડા પાર્ટી પ્લોટની આગળ , ફતેહવાડી કેનાલ સરખેજ , અમદાવાદ શહેર તેમજ આ ગુનામાં સંડોવાયેલ નીચે જણાવેલ પેડલરને ટ્રાન્સફર વોરંટ આધારે સાબરમતી જેલથી કબજો મેળવી લાવવામાં આવેલ છે .

( ૫ ) સમીરઉદીન ઉર્ફે બોન્ડ સ / ઓ રિયાજઉદીન કરીમુઉદીન શેખ ઉ.વ. ૩૮ રહે . મ.નં. ૨૫૬૫ ગલીનં -૬ , સોદાગરની પોળ , કાલુપુર ટાવર , કાલુપુર , અમદાવાદ શહેર . મૂળ વતન ગામ : મુલેજ , તા : નડિયાદ જી.ખેડા 10 

 

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×

Hello!

Click one of our contacts below to chat on WhatsApp

× Chat Now!