• Thu. Sep 29th, 2022

Mahesh Dave (Director)

Fearless, Corruptionless only Truth

વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકામાં આવેલાં શિનોર ગામ ખાતે એક યુવકનો સ્ટંટ કરતો રિલ વિડિયો સામે આવ્યો

ByEditor News Inside

Sep 13, 2022
Spread the love

વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકામાં આવેલાં શિનોર ગામ ખાતે એક યુવકનો સ્ટંટ કરતો રિલ વિડિયો સામે આવ્યો છે.

વીડિયોમાં યુવક સ્પ્રેને લાઇટરથી સળગાવી હાથ ઉચો કરી ડાંસ કરી રહ્યો છે. આવ વિડિયો ગણપતિ વિસર્જન દરમિયાન હોવાનું મનાઇ રહ્યું છે. યુવક હાથમાં જે સ્પ્રે છે તે હિટ સ્પ્રે હોવાનું અનુમાન છે..

 

 

આ સ્પ્રેની આગ ભૂલથી ઇલેક્ટ્રિક વાયર કે પછી કોઈના કપડાં પર અડી જાય તો પણ કોઈને નુકશાન થઈ શકે છે..સાથે જ કોઈ ગેસ વળી વસ્તુના સંપર્કમાં જો આવે તો પણ મોટી ઘટના થઈ શકે છે

પરંતુ પ્રશ્ન અહીંયા એ થાય છે કે ખૂલ્યાં આવી રીતે રિલ વિડિયો બનાવવામાં માટે સ્પ્રે સળગાવી ડાંસ કરવું તે કેટલું યોગ્ય ??
જો કદાચ કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ હોત તો તેનો મુખ્ય જવાબદાર કોણ હોત.??
એવું પણ મનાય છે કે સ્પ્રે સ્વસ્થ્ય માટે ખૂબજ હાની કારક હોય છે.
તેમ છતાંય આવી રીતે માત્ર એક વિડીયો બનાવવા માટે આ યુવક કેટલી મસ્તીથી વીડિયોમાં મજા કરી રહ્યો છે..

ડભોઇના શિનોર ગામ ખાતે રહેતો ધર્મેશ ગોસાઈ દ્વારા જ્યારે આ અંગે પ્રતિક્રિયા લેવામાં આવી ત્યારે તેણે કહ્યું કે વિડીયો અમે એમનેમ બનાવ્યો છે.
આમાં કંઈ પણ ના થાય. ધર્મેશ નામના યુવકને માત્ર મનોરંજન લાગી રહ્યું છે
વીડિયોમાં કોઈ જાનહાનિ તો નથી થઈ, પરંતુ જો થાય તો શું યુવક આવી રીતે જ જવાબ આપત.

યુવકને નથી કોઈ કાયદાનો ડર
નથી કોઈ પોલીસનો ડર
નથી આવા કોઈ વિડિયો બનાવવાનો અફસોસ

પ્રશ્ન અહીંયા એ ઊભો થાય છે કે જો કોઈ દુર્ઘટના સર્જાઈ હોય તો કોણ જવાબદાર હોય ??

યુવક ખૂલ્યાં આવા સ્ટંટ કરીને લોકોને શું દાખલો આપવા માંગે છે ??

વિડીયો બતાવવાનો અમારો ઉદ્દેશ્ય માત્ર એટલો જ છે કે લોકો આવા અવનવા સ્ટંટ ના કરે કરે.
જેથી કોઈને નુકશાન થાય. સાથે જ કોઈ મોટી દુર્ઘટના પણ ના થાય..
તમારા મનોરંજન માટે સારા વિડિયો બનાવો.
જેથી કરીને એક સારો મેસેજ પણ જાય.

Leave a Reply

Your email address will not be published.

×

Hello!

Click one of our contacts below to chat on WhatsApp

× Chat Now!