અમદાવાદઃ વસ્ત્રાલ વિસ્તારમાં અસામાજિક તત્વો બેફામ બન્યાં છે. અસામાજિક તત્વોનું દ્વારા જાહેર રસ્તા પર લોકોમાં ભય ફેલાવી ચાલુ કારમાંથી કેટલાક અસામાજિક તત્વોએ, સળગતા સુતળી બોમ્બ જાહેર રસ્તા પર ફેંક્યાં અને લોકોમાં ભય ફેલાવ્યો. રસ્તા પર સળગતો સુતળી બોમ્બ ફેંકતા ધોરણ 10ની વિદ્યાર્થિની ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઇ છે.
યુવતીને સારવાર અર્થે લઇ જવાઇ છે. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ હતી.