પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ખાતે કોરોનાને લગતી ગાઇડલાઈન.

News Inside/ Bureau: 24 December 2022 વિશ્વભરમાં વધી રહેલા કોરોના સંક્રમણ અંગે ભારત સરકાર તથા ગુજરાત સરકાર દ્વારા થઈ રહેલા વિમર્શને લક્ષમાં લઈને, જાહેર જનહિત માટે પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં પધારનાર ભક્તો-ભાવિકો માટે આગોતરી ગાઈડ લાઇન જાહેર કરતાં બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાએ નીચે મુજબ જણાવ્યું છે, જેનું તા. 26-12-2022, સોમવારથી અમલીકરણ થશે. 1. મહોત્સવની સેવામાં જોડાયેલા […]

અમદાવાદમાં પીસીબીના દરોડા: અમદાવાદમાં પૌશ વિસ્તારમાં દારૂનું કટિંગ, પોલીસ કમિશનરના સ્કોર્ડેડ કરીને દારૂ ભરેલી ટ્રક ઝડપી પાડી

News Inside/ Bureau: 10 December 2022 ચૂંટણી સમયે ગુજરાત રાજ્યની સરહદો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો જેના કારણોસર દારૂની હેરાફેરી પર રોક લાગી હતી. પરંતુ જેવા ચૂંટણીના પરિણામ જાહેર થયા કે તરત જ શહેરના સોલા પાસેના વંદે માતરમ નજીક જાહેરમાં દારૂ કટિંગ કરતી ગાડી પીસીબી દ્વારા ઝડપી પાડવામાં આવી છે. પોલીસ કમિશનરના સ્કોર્ડે […]

ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષશ્રી સી. આર. પાટીલ સાહેબે શ્રી કમલમ્ કોબા ખાતે પત્રકાર પરિષદને સંબોધી

News Inside/ Bureau: 3 December 2022 ગુજરાતમાં આગામી તા. ૫મી ડીસેમ્બરે યોજાનારા બીજા તબક્કામાં પણ મતદાતાઓ ગુજરાતના ઉજ્જવળ ભવિષ્ય માટે ૧૦૦ ટકા મતદાન કરવા અપીલ કરી પહેલાં તબક્કાના મતદાનમાં કોઇપણ જાતનો અનિચ્છનીય બનાવ બન્યા વગર ગુજરાતની જનતાએ મતદાન કર્યું છે ત્યારે પહેલાં ચરણના મતદારોનો આભાર માન્યો – શ્રી સી. આર. પાટીલ દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી […]

અમદાવાદ ગ્રામ્ય : ધંધૂકાના એક દંપતીએ ઝેરી દવા ગટગટાવી ત્રણ મહિના અગાઉ જ પ્રેમ લગ્ન કર્યા હતા

-સમાજ અને છોકરી પક્ષના લોકો પ્રેમ લગ્નો કરતા હતા વિરોધ -અવાર નવાર પ્રેમ લગ્ન કરેલ દંપતીએ ત્રાસ આપવામાં આવતો હતો -દંપતી વિજય મકવાણા અને અનીતા મકવાણાએ ઝેરી દવા પીધી -દંપતીએ દવા પીવાનું કારણ છોકરી પક્ષના લોકો હોવાનું કહ્યું ધંધુકા ગામમાં રહેતા એક દંપતીએ સાથે ઝેરી દવા ગટગટાવી જીવન ટુંકાવવાનો પ્રયાસ કર્યો હતો. બંને પ્રેમી પંખીડાને […]

સિરોહી પોલીસની મોટી કાર્યવાહીઃ ખાનગી બસમાંથી 1 ક્વિન્ટલ 40 ગ્રામ ચાંદી ઝડપાઈ

News Inside/ Bureau : 14 October 2022 આબુરોડ પોલીસ સ્ટેશને સતત બીજા દિવસે નાકાબંધી કરીને મોટી કામગીરી હાથ ધરી છે. ખરેખર, પોલીસે નાકાબંધી દરમિયાન બસની તપાસ કરતાં ખાનગી બસમાંથી 1 ક્વિન્ટલ 40 ગ્રામ ચાંદી મળી આવી છે.આ ચાંદીની કિંમત 86 લાખ રૂપિયા આંકવામાં આવી રહી છે. આગ્રાથી અમદાવાદ જતી બસમાંથી ચાંદી ઝડપાઈ હોવાનું જાણવા મળે […]

ગુજરાતમાં 23 IASની બદલીઓ; અમદાવાદ, ગાંધીનગર માટે નવા નાગરિક વડાઓ

News Inside/ Bureau: 14 October 2022 રાજ્યની વિધાનસભા ચૂંટણીના વડા, ગુજરાત સરકારે બુધવારે 23 IAS અધિકારીઓની બદલી કરી હતી, જેમાં ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ (GIDC)ના વાઇસ ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર એમ.થેનરસનને અમદાવાદના નવા મ્યુનિસિપલ કમિશનર તરીકે નિયુક્ત કર્યા હતા, જ્યારે અમદાવાદ જિલ્લા કલેક્ટર સંદિપ સાગલેની નિમણૂક કરવામાં આવી હતી. ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના નવા મ્યુનિસિપલ કમિશનર […]

વલસાડ જિલ્લા ના પારડી પોલીસ સ્ટેશન, ના અ.હે.કો.ગૌરવભાઈ રમેશભાઈ ડાભી, અનેજી.આર.ડી.પ્રદિપભાઈ ગમનભાઈ પટેલ, ને એસીબીએ રૂપિયા ૬,૦૦૦/- લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડયા

  વલસાડ જિલ્લા ના પારડી પોલીસ સ્ટેશન, ના અ.હે.કો.ગૌરવભાઈ રમેશભાઈ ડાભી, અનેજી.આર.ડી.પ્રદિપભાઈ ગમનભાઈ પટેલ, ને એસીબીએ રૂપિયા ૬,૦૦૦/- લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડયા     આ કામના ફરીયાદીના મિત્રની મોપેડ ગુનાના કામે પારડી પો.સ્ટે.માં જમા હોય, જે મોપેડ છોડવા બાબતે નામદાર કોર્ટે પોલીસ અભિપ્રાય માંગેલ હોય, સદર કામે અભિપ્રાય આપવા બાબતે આરોપી ગૌરવભાઈ રમેશભાઈ ડાભી, […]

ગાંધીનગર જીલ્લા પોલીસ ટીમ દ્વારા ખુનનો ગુન્હો ગણતરીના કલાકોમાં શોધી કાઢવામાં આવ્યો 

ગાંધીનગર જીલ્લા પોલીસ ટીમ દવારા ખુનનો ગુન્હો ગણતરીના કલાકોમાં શોધી કાઢવામાં આવ્યો  ગત તા. 26 મીના રોજ ઇન્દ્રોડા ગામે રહેતા કિરણજી વિરાજી મકવાણા સાયકલ લઈને સચિવાલય ખાતે નોકરીએ જતો હતો. ત્યારે સેક્ટર – 10 ભારતીય સર્વેક્ષણ કચેરી પાસેના રોડ પર અજાણ્યા ઈસમોએ પીસ્ટલ જેવા હથીયાર વડે બરડાના ભાગે ગોળી મારી હત્યાને અંજામ આપવામાં આવ્યો હતો. […]

કલોલ તાલુકા પોલીસ સ્ટેશનના અનડીટેક્ટ વાહન ચોરીના ગુનાનો ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલી ચોરીના વાહન સાથે આરોપીને ઝડપી પાડતી ગાંધીનગર ક્રાઇમ બ્રાન્ચ – II

  કલોલ તાલુકા પોલીસ સ્ટેશનના અનડીટેક્ટ વાહન ચોરીના ગુનાનો ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલી ચોરીના વાહન સાથે આરોપીને ઝડપી પાડતી ગાંધીનગર ક્રાઇમ બ્રાન્ચ – II     LCB – 2 પો.ઇન્સશ્રી જે.એચ.સિંધવ ,પો.ઇન્સ એચ.પી.પરમાર નાઓના સીધા માર્ગદર્શન હેઠળ પો.સ.ઈ પી.ડી.વાધેલા નાઓએ એલ.સી.બી. – ૨ ના કર્મચારીઓને જીલ્લામાં બનતા વાહન ચોરીના ગુનાઓની સ્થળ વિઝિટ કરવા તેમજ અગાઉ […]

સુરતઃ લાંચની નવી રીત, મહિલા તલાટીએ ખેતરના વીજ જોડાણ માટે 1 લાખ માંગ્યા

News Inside / Bureau: 24 September 2022 સુરત એન્ટી કરપ્શન બ્યુરોની ટીમે એક સરકારી અધિકારીને નવી રીતે લાંચ લેતા ઝડપ્યા છે. નર્મદા જિલ્લાના નારખાડી ગ્રામ પંચાયતના તલાટી નીતા પટેલ જમીન માલિક પાસેથી એક લાખ રૂપિયાની લાંચ લેતા ઝડપાઈ ગયા છે.એસીબીથી બચવા મહિલાએ આંગડિયા મારફત ગાંધીનગરના એક પુરુષને લાંચની રકમ મોકલી હતી. આ અંગેની માહિતી આપતાં […]

×

Hello!

Click one of our contacts below to chat on WhatsApp

× Chat Now!