ઓસી એજ્યુકેશન એન્ડ માઇગ્રેશન અમદાવાદ દ્વારા ઓસ્ટ્રેલિયાના KOI યુનિવર્સિટીના ડીન ડગ હિંચલિફ સાથે મુલાકાતનું કરવામાં આવ્યું છે આયોજન.

તા. ૦૧ સપ્ટેમ્બર ૨૦૨૨ ના રોજ અમદાવાદના તાજ હોટલ ખાતે ઓસી એજ્યુકેશન એન્ડ માઇગ્રેશન દ્વારા ઓસ્ટ્રેલિયાથી ખાસ પધારી રહેલા ડગ હિંચલિફ કે જેઓ ભારતમાં આવી રહ્યા છે તેઓ ઓસ્ટ્રેલિયાની જાણીતી યુનિવર્સિટી KOI (કિંગ્સ ઑન ઇન્સ્ટિટ્યૂટ)ના નામથી પ્રચલિત છે તે યુનિવર્સિટીના ડીન છે. ગુજરાતના યુવાનોને ઓસ્ટ્રેલિયા માં ભણવા અને આગળ કઈ રીતે વધી શકાય તે બાબતની […]

પંજાબના રસ્તા પર ફરતી ટ્રકના ટૂલ બોક્સમાંથી ગુજરાત ATS દ્વારા 38 કિલો ડ્રગ જપ્ત

News Inside/ Bureau: 31st August 2022 ગુજરાત: ગુજરાત રાજ્યના ભુજ ખાતેથી ટ્રક ડ્રગ લઈને છેક પંજાબ સુધી પહોંચી પણ કોઈની નજરે જ ચડી. પંજાબમાં નવા-શહેર સિટીમાં બે શંકાસ્પદ માણસો પર સ્થાનિક પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો. વધુ તપાસમાં બહાર આવ્યું કે આ ટ્રક ભુજ થી પંજાબ ગઈ હતી. કુલવિન્દર રામ ઉર્ફ કિન્ડા […]

ગાંધીનગર વાવોલનાં ગોકુળપુરા નજીકથી કારમાંથી 1.64 લાખની કિંમતનો દારૂ ગાંધીનગર સેક્ટર – 7 પોલીસ મથકના ઇન્સ્પેકટર પી બી ચૌહાણનાં સુપરવિઝન હેઠળ સર્વેલન્સ સ્કવોર્ડની ટીમે ઝડપાયો, 

ગાંધીનગર વાવોલનાં ગોકુળપુરા નજીકથી કારમાંથી 1.64 લાખની કિંમતનો દારૂ ગાંધીનગર સેક્ટર – 7 પોલીસ મથકના ઇન્સ્પેકટર પી બી ચૌહાણનાં સુપરવિઝન હેઠળ સર્વેલન્સ સ્કવોર્ડની ટીમે ઝડપાયો,        ગાંધીનગરના વાલોલનાં ગોકુળપુરા નજીક સેક્ટર – 7 પોલીસે પૂર્વ બાતમીના આધારે વોચ ગોઠવીને અકસ્માતગ્રસ્ત એસેન્ટ કારનો ફિલ્મી ઢબે પીછો કરીને 1 લાખ 63 હજાર 500 ની કિંમતની […]

PM મોદી ગુજરાતમાં: શનીવારે સાબરમતી રિવર ફ્રન્ટ પાસે ફૂટ ઓવર બ્રિજનું ઉદ્ઘાટન કરશે

News Inside/ Bureau: ૨૬ August ૨૦૨૨ 26 જાન્યુઆરી, 2001 દરમિયાન, ગુજરાતમાં ભૂકંપ, 185 શાળાના બાળકો અને 20 શિક્ષકો કચ્છના અંજાર શહેરમાં એક રેલીમાં ભાગ લેતી વખતે નજીકની ઇમારતોના કાટમાળ નીચે દટાયા હતા. આ દુર્ઘટનાની સમગ્ર વિશ્વમાં નોંધ લેવામાં આવી હતી. તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ આ બાળકોની યાદમાં સ્મારક બનાવવાની જાહેરાત કરી હતી. હવે આ સ્મારક […]

કેબિનેટની બેઠકમાં CMએ લીધો અધિકારીઓનો ઉધડો, તૂટેલા રસ્તા રીપેર કરવા અને રખડતાં ઢોરને હટાવવા આપ્યા કડક આદેશ

કેબિનેટની બેઠકમાં CMએ લીધો અધિકારીઓનો ઉધડો, તૂટેલા રસ્તા રીપેર કરવા અને રખડતાં ઢોરને હટાવવા આપ્યા કડક આદેશ   કેબિનેટની બેઠકમાં CMએ લીધો અધિકારીઓનો ઉધડો, તૂટેલા રસ્તા રીપેર કરવા અને રખડતાં ઢોરને હટાવવા આપ્યા કડક આદેશ છેલ્લા થોડા સમયથી રખડતા ઢોરના કારણે રાજ્યમાં અનેક અકસ્માત થવાની અને કેટલાક લોકોએ જીવ ગુમાવ્યાની અનેક ઘટનાઓ સામે આવી છે. […]

મેહુલ બોઘરા એ TRB પોલીસ વિશે આપ્યું ચોકાવનારું નિવેદન..!, કહ્યું કે :- ACP શેખની 50 ટીઆરબી ટીમ. 

મેહુલ બોઘરા એ TRB પોલીસ વિશે આપ્યું ચોકાવનારું નિવેદન..!, કહ્યું કે :- ACP શેખની 50 ટીઆરબી ટીમ.       હાલમાં જ સોશિયલ મીડિયા ઉપર ભારે ચર્ચાનો વિષય બનેલા મેહુલ બોઘરા વિશે તો આપણે સૌ કોઈ લોકો જાણીએ છીએ. વકીલ મેહુલ બોઘરા ની ઉપર જીવલેણ હુમલો કરનારા ટીઆરબી સુપરવાઇઝર સાજન ભરવાડ ની અંદર હપ્તા ઉભરાવતો […]

સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા અમદાવાદ શહેરના એરપોર્ટ પો.સ્ટે . વિસ્તાર ખાતે જાણીતા જુગારીના જુગારના અડ્ડા પર દરોડો

સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા અમદાવાદ શહેરના એરપોર્ટ પો.સ્ટે . વિસ્તાર ખાતે જાણીતા જુગારીના જુગારના અડ્ડા પર દરોડો   રોકડ રૂ .૧૫,૩૩૦ / – તથા અન્ય મળી કુલ રૂ .૧.૧૧ લાખનો મુદ્દામાલ સાથે પકડાયેલ ૦૯ આરોપીઓ તથા વોન્ટેડ ૦૧ આરોપી વિરુદ્ધ ગુનો દાખલ             ગુજરાત પોલીસ સ્ટેટ મોનીટરીંગ સેલને બાતમી હકિકત […]

એડવોકેટ મેહુલ બોઘરા કોણ છે ચાલો જાણીએ…? તેમનું નામ સાંભળીને તોડબજો ની ઊંઘ થઈ જાય છે હરામ

હાલમાં સુરતમાં બનેલી એક ઘટના સમગ્ર ગુજરાતમાં ચર્ચાનો વિષય બની ગઈ છે અને ચારેય બાજુ એડવોકેટ મેહુલ બોઘરા ની ચર્ચાઓ થઈ રહી છે. સુરતના સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સાજન ભરવાડ નામના TRB સુપરવાઇઝરે એડવોકેટ મેહુલ બોઘરા પર જીવલેણ પ્રહાર કર્યા હતા. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ભારે ચર્ચાનો વિષય બની ગયો હતો અને […]

દાઉદ ગેંગ સાથે લિંક ધરાવતી ડ્રગ મહિલા માફિયા ની અમદાવાદથી ધરપકડ

News Inside/ Bureau: ૨૪ August ૨૦૨૨ ગુજરાતમાં છેલ્લા એક વર્ષમાં અત્યાર સુધીમાં કરોડો રૂપિયાના ડ્રગ્સ ઝડપાયા છે. દરિયાઈ માર્ગે ગુજરાતમાં ડ્રગ્સ ઘૂસવાના સતત પ્રયાસ થઈ રહ્યા છે. પરંતુ ગુજરાત પોલીસની સક્રિયતાને કારણે હજુ સુધી રાજ્યમાં મોટા પાયે ડ્રગ્સની દાણચોરી શરૂ થઈ નથી.હવે આ એપિસોડમાં ગુજરાત પોલીસે એક લેડી ડ્રગ્સ માફિયાની ધરપકડ કરી છે. તે અમદાવાદની […]

સાયન્સ ઓલિમ્પિયાડ અંતર્ગત ગુજરાત સાયન્સ સિટી ખાતે ઓરીએંટેશન પ્રોગ્રામનું આયોજન

News Inside/ Bureau: 24 August 2022 ગુજરાત સાયન્સ સિટી દ્વારા GUJCOST ના સહયોગથી , વિજ્ઞાનની વિવિધ શાખાઓમાં વિદ્યાર્થીઓની જિજ્ઞાસાને વેગ આપવા અને તેમને આત્માનિર્ભર ભારત માટે પ્રોત્સાહિત કરવા 5 થી 7 સપ્ટેમ્બર દરમિયાન ધોરણ X થી XII ના વિદ્યાર્થીઓ માટે સાયન્સ ઓલિમ્પિયાડ અંતર્ગત ઓરિએન્ટેશન પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓ અને વિષય […]

×

Hello!

Click one of our contacts below to chat on WhatsApp

× Chat Now!