સુરતઃ મેહુલ બોઘરા, સાજન ભરવાડનો ચર્ચિત કેસ લડનાર એડવોકેટ મનીષ ઝવેરીને વકીલમંડળમાંથી કરાયો આજીવન સસ્પેન્ડ સુરત ટીઆરબી(TRB) અને વકીલ(Advocate ) વચ્ચેની લડાઇમાં ટીઆરબી તરફે હાજર રહેનાર એડવોકેટ મિનેષ ઝવેરીને સુરત વકીલ મંડળમાંથી આજીવન સસ્પેન્ડ કરવાનો ઠરાવ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યો છે. સુરત વકીલ મંડળની યોજાયેલી સામાન્ય સભામાં આ નિર્ણય લેવાયો હતો, સાથે સાથે વરાછા પોલીસમાં […]