News Inside/Bureau: 4th September 2022 Bansari Bhavsar, Ahmedabad. ગુજરાત એન્ટી ટેરર સ્ક્વોડે (ATS) એક અફઘાનીની ધરપકડ કરી છે.આરોપીની ઓળખ વદીઉલ્લા રહીમુલ્લા તરીકે થઈ છે. “સુરત ક્રાઈમ બ્રાંચ યુનિટ દ્વારા ગુજરાત ATSને આપવામાં આવેલી માહિતીના આધારે, વાડીઉલ્લા રહીમુલ્લા નામના અફઘાનીની દિલ્હીના વસંત કુંજ વિસ્તારમાંથી 4 કિલો હેરોઈન સાથે ધરપકડ કરવામાં આવી હતી.” પોલીસે કહ્યું.આરોપી વિરુદ્ધ […]