News Inside/Bureau: 6th September 2022 કર્ણાટકની રાજધાની બેંગલુરુ ભારે વરસાદને કારણે ત્રસ્ત છે. શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ યથાવત છે. આલમ એ છે કે બેન્ટલી-લેક્સસ જેવા લક્ઝરી વાહનો પાણીમાં ડૂબી ગયા છે. આ કારના પાણીમાં ડૂબી જવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જોવા મળે છે કે બેન્ટલી અને લેક્સસ […]
News Inside/ Bureau: 6th September 2022 ભારતીય ઝડપી બોલર અવેશ ખાન બીમારીના કારણે એશિયા કપ 2022 ના બાકીના ભાગમાંથી બહાર થઈ ગયો હતો. દીપક ચહરને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.
News Inside/ Bureau: 6th September 2022 તાજેતરમાં ભારતીય ચૂંટણીપંચ દ્વારા મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-૨૦૨૨ જાહેર કરવામાં આવેલ છે. જે અન્વયે કોઈ ૫ણ મતદાર મત આ૫વાથી વંચિત ન રહી જાય તે માટે વહીવટી તંત્ર દ્વારા ઝુંબેશ સ્વરૂપે કામગીરી કરવામાં આવી રહી છે. અબડાસા તાલુકાના દરિયાઈ વિસ્તારમાં આવેલા મતદાન મથક જખૌ સોલ્ટમાં સમાવિષ્ટ જખૌ બંદરના તમામ […]