News Inside/ Bureau: 12th September 2022 રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)એ વિવિધ ગુનાઓમાં સામેલ ગેંગસ્ટર્સને સપાટામાં લીધા છે. ક્રાઈમ સિન્ડિકેટ અને ટેરર કનેક્શનને સકંજામાં લેવા માટે તપાસ એજન્સીએ દિલ્હી, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, હિમાચલ સહિત 50થી 60 સ્થળોએ દરોડા પાડ્યા છે. તપાસ એજન્સીએ ટાર્ગેટ કિલિંગ સહિત અન્ય ગતિવિધિઓમાં સામેલ નીરજ બવાના, લોરેન્સ બિશ્નોઈ ગેંગ સહિત 10 ગેંગસ્ટર […]