રાજુ શ્રીવાસ્તવે 59 વર્ષની ઉંમરે આ દુનિયાને અલવિદા કહી દીધું, કોમેડિયનને આવતીકાલે એટલે કે ગુરુવારે દિલ્હીમાં અંતિમ વિદાય આપવામાં આવશે.

રાજુ શ્રીવાસ્તવે 59 વર્ષની વયે આ દુનિયાને અલવિદા કહી દીધું. કોમેડિયનને આવતીકાલે એટલે કે ગુરુવારે દિલ્હીમાં અંતિમ વિદાય આપવામાં આવશે. પરિવાર દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી મુજબ રાજુ શ્રીવાસ્તવને મુંબઈ કે લખનૌ લઈ જવામાં આવશે નહીં. આ અંગે પરિવારના સભ્યોનું માનવું છે કે તેમના પરિવાર માટે દિલ્હી પહોંચવું વધુ સરળ છે, જેના કારણે દિલ્હીમાં તેમના […]

વેસ્ટર્ન ડિજિટલ દ્વારા શેર યોર મેમરી કોન્ટેસ્ટ ની શરૂઆત કરવામાં આવી

સુરત, 16મી સપ્ટેમ્બર-2022: વેસ્ટર્ન ડિજિટલ દ્વાર “શેર યોર મેમરી ” નામની તેની નવી છ મહિનાની ઉત્સવની સ્પર્ધા શરૂ કરે છે. સેન્ડિસક ઉત્પાદનો, 128 જીબી અને તેથી વધુ, અથવા કોઈપણ ડબલ્યુડી ઉત્પાદનો, 2ટીબી અને તેથી વધુ સહિત પસંદગીના વેસ્ટર્ન ડિજિટલ ઑફરિંગ ખરીદનારા ઉપભોક્તાઓ આ આકર્ષક હરીફાઈમાં ભાગ લેવા માટે પાત્ર હશે. દર અઠવાડિયે બે વિજેતાઓની પસંદગી […]

×

Hello!

Click one of our contacts below to chat on WhatsApp

× Chat Now!