લાઈટબીલ ભરવાના બહાને ગુગલ પ્લે સ્ટોર ઉપરથી ક્વીક સપોર્ટ નામની એપ્લીકેશન ડાઉનલોડ કરાવી ફોનનો એકસેસ મેળવી ફરીયાદી સાથે છેતરપીંડી કરી લેનાર ગેંગના સાગરીતને સુરતથી જડપી પાડતી સાયબર ક્રાઇમ અમદાવાદ શહેર . સાયબર ક્રાઇમ અજીત રાજીયન સાહેબના માર્ગદર્શન હેઠળ મદદનીશ પોલીસ કમિશનર શ્રી , જે.એમ.યાદવ સાહેબ નાઓ તરફથી પોલીસ ઇન્સપેકટર એમ.એન.દેસાઇ નાઓએ સાયબર […]
અમદાવાદ ના .મ્યુ. કોર્પોરેશન, ઢોર ત્રાસ અંકુશ વિભાગ માં ફરજ બજાવતા સેનેટરી ઇન્સપેકટર, પિયુષકુમાર જગદીશચંન્દ્ર વ્યાસ ને ACB એ રૂ. 4500 ની લાંચની લેતા રંગેહાથ ઝડપ્યા આરોપી : પિયુષકુમાર જગદીશચંન્દ્ર વ્યાસ, નોકરી- સેનેટરી ઇન્સપેકટર, અ.મ્યુ. કોર્પોરેશન, ઢોર ત્રાસ અંકુશ વિભાગ, અમદાવાદ આ કામના ફરીયાદી તથા તેના સગા પશુપાલનનો […]
દિલ્હી, 22 સપ્ટેમ્બર: રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ ગુરુવારે દેશના 10 રાજ્યોમાં પોપ્યુલર ફ્રન્ટ ઑફ ઈન્ડિયા (PFI)ના નેતાઓના આવાસ પર આતંકવાદ વિરોધી સૌથી મોટા ઓપરેશનના ભાગરૂપે દરોડા પાડ્યા હતા.અત્યાર સુધીમાં PFI સાથે જોડાયેલા 100 થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે. NIA અને ED એ રાજ્ય પોલીસ સાથે મળીને 100 PFI […]