વિકાસ સહાય રાજ્યના નવા DGP નો ચાર્જ સંભાળશે .।News Inside

Nidhi Dave , Journalist રાજ્ય પોલીસવડા એટલે કે ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ જેનો ચાર્જ હવે વિકાસ સહાય બન્યા છે. શ્રી વિકાસ સહાય 1989 બેચના IPS અધિકારી છે અને તેમને સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ પોલીસ એકેડમી, હૈદરાબાદમાં તાલીમ આપવામાં આવી હતી. તેમણે યુએન પીસ કીપિંગ મિશનની તમામ મહત્વપૂર્ણ સોંપણીઓ સંભાળી, જ્યાં તેઓ 1998-99 દરમિયાન બોસ્નિયા-હર્જેગોવિનામાં રહ્યા. […]

અમદાવાદ પોલીસ કમિશનરે 5 PI ની આંતરિક બદલી કરી |NEWS INSIDE

અમદાવાદ : શહેરમાં ૫ પોલીસ ઇન્સ્પેકટર (PI) ની આંતરિક બદલીઓ કરવામાં આવી છે. તાજેતરમાં ઉદ્ઘાટન થનાર બોડકદેવ પોલીસ સ્ટેશનનો ચાર્જ PI તરીકે એ. આર. ધવન સંભાળશે જેઓ અગાઉ ખોખરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા. કયા PI ની કયા પોલીસ સ્ટેશનમાં બદલી કરવામાં આવી ? એ. આર. ધવન, ખોખરા પોલીસ સ્ટેશનથી બોડકદેવ પોલિસ સ્ટેશન એ.વાય.પટેલ, સાઇબર […]

ભારતીય પોસ્ટ વિભાગમાં મેગા ભરતી, ૪૦,૦૦૦ વધુ જગ્યાએ નોકરી માટે કેવી રીતે કરવું એપ્લાય જાણો

India Post Recruitment 2023: પોસ્ટ વિભાગમાં 10 પાસ ઉમેદવારો માટે બમ્પર ભરતી બહાર આવી છે. પોસ્ટ વિભાગે દેશભરના વિવિધ રાજ્યોમાં બ્રાન્ચ પોસ્ટમાસ્ટર, આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટમાસ્ટર અને ડાક સેવકની જગ્યાઓની ભરતીની જાહેરાત કરતી નોટિફિકેશન બહાર પાડી છે. તેમાં યુપી, બિહાર, દિલ્હી, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ગુજરાત સહિત દેશના ઘણા રાજ્યોનો સમાવેશ થાય છે. 10 પાસ ઉમેદવારો ભરી શકે […]

Twitter યુઝરને મળશે ફરિયાદ કરવાનો અધિકાર

નવી પોલિસીના આધારે એકાઉન્ટ સસ્પેન્શનની તુલનામાં ઓછી ગંભીર કાર્યવાહી કરાશે યૂઝર્સને એકાઉન્ટના ઉપયોગ ચાલુ રાખવા માટે પહેલા ટ્વિટને હટાવવાનું કહેવાશે સીરિયસ પોલીસી વાયોલન્સના કેસમાં યૂઝર્સના એકાઉન્ટને સસ્પેન્ડ કરાશે દુનિયામાં Twitterના કરોડો યૂઝર્સને માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. હવે તે પોતાના એકાઉન્ટ સસ્પેન્શનની સામે અવાજ ઉઠાવી શકશે. કંપનીએ શુક્રવારે કહ્યું કે ટ્વિટર યૂઝર 1 […]

અમદાવાદના માધુપુરામાં સ્ટેટ મોનીટરીંગ સેલના સતત બીજા દિવસે દરોડા, 12 જુગારીઓની ધરપકડ| News inside

અમદાવાદ: શહેરના માધુપુરામાં સ્ટેટ મોનીટરીંગ સેલએ રેડ કરી છે. ઇદગાહ સર્કલ સીટી સેન્ટર કોમ્પલેક્ષ પાસે જુગારધામ ઉપર રેડ કરતા ખળભળાટ મચી ગયો છે. સતત બીજા દીવસે રેડની કાર્યવાહી કરવામાં આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. 75 હજારના મુદ્દામાલ સાથે 12 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ગઇકાલે SMC ની રેડમાં મોટી માત્રામાં દારૂનો જથ્થો ઝડપાયો […]

બ્રેકિંગઃ મધ્યપ્રદેશના મુરેનામાં સુખોઈ-30 અને મિરાજ 2000 એરક્રાફ્ટ ક્રેશ, અકસ્માતનો વીડિયો સામે આવ્યો

News Inside/ Bureau: 28 January 2023 ભારતીય વાયુસેનાના બે વિમાન ક્રેશ મધ્યપ્રદેશના મુરૈનમાં બની દુર્ઘટના સુખોઈ 30 અને મિરાજ 2000 ફાઈટર વિમાન ક્રેશ બંન્ને વિમાનોએ ગ્વાલિયર એરબેઝથી ભરી હતી ઉડાન ઘટના સ્થળે રાહત બચાવ કાર્ય શરુ વધુ વિગતોની હજુ રાહ જોવાઈ રહી છે. ન્યૂઝ એજન્સી એએનઆઈએ સંરક્ષણ સૂત્રને ટાંકીને કહ્યું કે શોધ અને બચાવ કામગીરી […]

અમદાવાદમાં બોગસ ડોક્ટરનો રાફડો ફાટયો, AMC ની અમદાવાદના એક લાંભા વિસ્તારમાં ૧૦ ડોક્ટર સામે લાલ આંખ

News Inside/ Bureau: 27 January 2023 અમદાવાદમાં ઠેર ઠેર નકલી ડોક્ટરનો જાણે રાફડો જ ફાટ્યો છે. ગુજરાતમાં કોરોનાના સમય બાદ ન્યુઝ ઈનશાઇડ ટીમ દ્વારા ઘણી જગ્યાઓએ જઈને આવા નકલી બોગસ ડોકટરને જનતા સામે લાવવાનો પ્રયાસ કરેલ છે,જેમાં ઘણા એવા નકલી ડોકટરો છે જે ક્લિનિક બંધ કરીને બેસી ગયા, ત્યારે ઘણા એવા પણ ડોકટરો હતા કે […]

એપ ઉદ્યોગમાં મોટી ઉથલપાથલ, એપ ડાઉનલોડની સંખ્યામાં 35.5 અબજનો ઘટાડો થયો

News Inside/ Bureau : 27 January 2023 2022ના ચોથા ક્વાર્ટરમાં એપલ એપ સ્ટોર અને ગૂગલ પ્લે સ્ટોર પર એપ ડાઉનલોડ્સમાં વિશ્વવ્યાપી ઘટાડો નોંધવામાં આવ્યો છે. એક નવા અહેવાલ મુજબ, એપ ડાઉનલોડ્સ વાર્ષિક ધોરણે 0.1 ટકા ઘટીને 35.5 અબજ થઈ ગયા છે.સેન્સર ટાવરના જણાવ્યા અનુસાર, સોશિયલ મીડિયા એપ્સ સખત સ્પર્ધાત્મક રહે છે. ઇન્સ્ટાગ્રામ એ Q2 2021 […]

ગાંધીનગર : જવેલર્સમાં ચોરીને અંજામ આપનાર આરોપીની ધરપકડ.|News Inside

સેક્ટર ૭ માં આવેલા ભવાની જવેલર્સની દુકાનમાં ચોરીને કરી હતી ચોરી કરનાર આરોપી રિક્ષા ચાલક નીકળ્યો સ્થાનિક પોલીસે સર્વેલન્સનની મદદથી આરોપીની ધરપકડ કરી સેક્ટર ૭ ગાંધીનગર પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ શરૂ કરી ગાંધીનગરના સેકટર – 7/એ શોપિંગમાં થોડા દિવસ અગાઉ જ્વેલર્સની દુકાનની દિવાલમાં બાકોરું પાડીને દાગીનાની ચોરીનાં ગુનાને અંજામ આપનાર અમદાવાદના રીક્ષા ચાલકની પોલીસે […]

કેન્દ્ર સરકારનો નિર્ણય : નકલી ઘી અને માખણ વેચનારા તેમજ બનાવનારા વિરુદ્ધમાં થશે કાર્યવાહી |News Inside

છોડવાઓમાંથી બનેલું ઘી અને માખણ વેચનાર લોકો સાવધાન હવે ગણાશે ગુનો, કાયદેસરની કાર્યવાહી પણ થશે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ લીધો નિર્ણય ડાડલા (વનસ્પતિ)માંથી બનેલા ઘી અને માખણ વેચનાર લોકોએ હવે સાવધાન થઈ જવાની જરુર છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય હેઠળના ફૂડ રેગ્યુલેટર ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (FSSAI)એ નકલી ઘી અને […]

×

Hello!

Click one of our contacts below to chat on WhatsApp

× Chat Now!