ડૉ. સુભાષ યુનિવર્સિટી, જુનાગઢ ખાતે ભવ્ય ઈવેન્ટ “તરંગ – ૨૦૨૩” માં ગુજરાતી ફોલ્ક ફ્યુઝન ગીતો થી સાંત્વની ત્રિવેદી એ ઉપસ્થિત સૌ યુવા હૈયાઓંને મંત્રમુગ્ધ કર્યા

News Inside/ Bureau: 1 March 2023 ડૉ. સુભાષ યુનિવર્સિટી એ જૂનાગઢ ક્ષેત્રની જાણીતી શૈક્ષણિક સંસ્થા છે જે માત્ર સંસ્થામાં અપાતા શિક્ષણ માટેના સમર્પણ માટે જ નહીં, પરંતુ સમગ્ર વર્ષ દરમિયાન આયોજિત વિવિધ સાંસ્કૃતિક અને સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ માટે જાણીતી છે ડૉ. સુભાષ યુનિવર્સિટી સમયાંતરે વિવિધ સામાજિક પ્રવૃત્તિઓનું પણ આયોજન કરે છે. શિક્ષણ પ્રત્યેના સમર્પણને જોતા ગુજરાત […]

1400 કિલો ચાંદી લૂંટનારી ગેંગ ઝડપાઇ, ગેંગને ધૂમની ઓફર થઇ હતી જાણો સમગ્ર વિગત

યશરાજ ફિલ્મ્સ નિર્મિત અને ગુજરાતી એવા સંજય ગઢવી નિર્દેશિત ‘ધૂમ’ ફિલ્મનો યુવાઓમાં ભારે ક્રેઝ હતો. આ ફિલ્મમાં બતાવાયેલી બાઇક ચેઝ હિન્દી સિનેમામાં માઇલસ્ટોન સાબિત થઈ હતી. આ પ્રકારની થ્રિલ રીલની સાથે સાથે રિયલ લાઈફમાં પણ જોવા મળે છે. તાજેતરમાં અમદાવાદ-રાજકોટ હાઇવે પર થયેલી 1400 કિલોની દિલધડક લૂંટ કરનારી કંજર ગેંગને આ જ ‘ધૂમ’ ફિલ્મમાં સ્ટંટ […]

Gujarat Weather: 4 માર્ચ પછી રાજ્યમાં માવઠાની આગાહી

Gujarat Weather: આંધી-પવન સાથે વરસાદ અને કરા પડશે  Gujarat Weather Report: ૪થી માર્ચ બાદ રાજ્યમાં હવામાન પલટો શરૂ થવાની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં વિવિધ વિસ્તારોમાં ૪થી ૮માર્ચ દરમિયાન માવઠાની શક્યતા પણ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. માર્ચ મહિનામાં રાજ્યમાં મહત્તમ તાપમાનનો પારો ૪૧ ડિગ્રીને પાર થઈ શકે છે.   ગુજરાતના વિવિધ શહેરોમાં […]

×

Hello!

Click one of our contacts below to chat on WhatsApp

× Chat Now!