અમદાવાદ: BMW હિટ એન્ડ રન કેસનો આરોપી આખરે પોલીસ સંકજોમાં આવી ગયો છે. BMW હિટ એન્ડ રન કેસનો ફરાર કાર ચાલક સત્યમ શર્મા આખરે પકડાયો છે. ક્રાઇમ બ્રાન્ચે આરોપી સત્યમ શર્માને રાજસ્થાનથી ઝડપ્યો હોવાની માહિતી મળી રહી છે. પોલીસ આરોપીને લઈ રાજસ્થાનથી અમદાવાદ આવવા રવાના થઈ છે. BMW હિટ એન્ડ રનની ઘટનાના 5 દિવસ બાદ […]