મહેન્દ્રસિંહ ધોની બાદ હવે વધુ એક ક્રિકેટર ફિલ્મી દુનિયામાં એન્ટ્રી ક્રિકેટર રવીન્દ્ર જાડેજાએ ફિલ્મોની દુનિયામાં પ્રવેશ કર્યો ભારતીય ક્રિકેટર રવીન્દ્ર જાડેજા હાલમાં ફિલ્મ કરી રહ્યા છે પ્રોડ્યુસ “પછત્તર કા છોરા” નામની ફિલ્મમાં રણદીપ હુડ્ડા અને નીના ગુપ્તા મહેન્દ્રસિંહ ધોની બાદ હવે વધુ એક ક્રિકેટર ફિલ્મી દુનિયામાં એન્ટ્રી લીધી છે. વાત જાણે એમ છે કે, ભારતીય […]
Twitter Update: ટ્વિટરના સીઈઓ એલોન મસ્કએ એક મોટી જાહેરાત કરતા કહ્યું છે કે માઇક્રો-બ્લોગિંગ પ્લેટફોર્મ ટૂંક સમયમાં ‘લોન્ગફોર્મ ટ્વીટ્સ’ના હેઠળ અત્યંત લાંબી ટ્વીટ્સ કરી શકશે. અત્યાર સુધી ટ્વિટર યુઝર્સ માત્ર 240 અક્ષરોમાં જ ટ્વીટ કરી શકતા હતા. પરંતુ ટૂંક સમયમાં તેમને 10 હજાર અક્ષરોનું લાંબુ ટ્વીટ પણ કરી શકશે.ટ્વિટરના સીઈઓ ઇલોન મસ્કએ માઇક્રો-બ્લોગિંગ પ્લેટફોર્મ ટૂંક સમયમાં […]
સમગ્ર વિશ્વમાં 8મી માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ મનાવવામાં આવશે. વર્ષ 1975માં સંયુક્ત રાષ્ટ્રએ પહેલીવાર આ દિવસની ઉજવણી કરી હતી અને બે વર્ષ પછી એટલે કે વર્ષ 1977થી વિશ્વમાં આ દિવસ 8મી માર્ચે મનાવવામાં આવે છે. જોકે વર્તમાન સમયમાં પણ કેટલીક મહિલાઓને અત્યાચાર અને યાત્નાઓનો સામનો કરવો પડે છે. વર્તમાન સમયમાં પણ કેટલીક મહિલાઓને અલગ […]
ટીમ ઈન્ડીયાના ક્રિકેટરોએ બસમાં મનાવી હોળી કોહલી-રોહિતે બસમાં એકબીજા પર રંગ છાંટ્યો ખૂબ ચીયરફૂલ મૂડમાં જોવા મળ્યાં શુભમન ગીલે શેર કર્યો વીડિયો ટીમ ઈન્ડીયા આવતીકાલે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી જીતવા માટે મેદાને પડવાની છે. અમદાવાદના મોદી સ્ટેડિયમમાં આવતીકાલે ધૂળેટીના અવસરે ટીમ ઈન્ડીયા ઓસ્ટ્રેલિયા સામેની છેલ્લી અને ચોથી ટેસ્ટ રમવાની છે પરંતુ તે પહેલા ટીમ ઈન્ડીયાના ક્રિકેટરો હોળી […]
IPL 2023 : 31 માર્ચથી આઈપીએલની 16મી સિઝન શરુ થવા જઈ રહી છે. આઈપીએલને લઈને ફેન્સમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ બધા વચ્ચે કેટલાક દમદાર ખેલાડીઓની આ છેલ્લી સિઝન હોઈ શકે છે. એમ એસ ધોનીની આ છેલ્લી આઈપીએલ હશે. તેણે ચેન્નાઈમાં હોમ ગ્રાઉન્ડ પર ફેન્સ સામે છેલ્લી મેચ રમવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. […]
અમદાવાદમાં કોલેજમાં પણ હવે કાયદો વ્યવસ્થાના ધજાગરા ઉડતા જોવા મળી રહ્યાં છે. અમદાવાદમાં મીકેનિકલ એન્જીનિયરીંગમાં અભ્યાસ કરતાં યુવકને કેટલાક લોકોએ ધમકી આપીને તેની પર છરીથી હૂમલો કર્યો હતો. ત્યાર બાદ યુવકને સોલા સિવિલમાં સારવાર અર્થે ખસેડાયો હતો. સારવાર દરમિયાન આ યુવકનું મોત નિપજ્યું હતું. પોલીસે હૂમલો કરનારા આરોપીઓની તપાસ શરૂ કરી દીધી છે. છરી વડે […]
અમદાવાદમાં હોળી- ધુળેટીના તહેવારને લઈ શહેરમાં બે જગ્યા પર પોલીસે દરોડા પાડ્યા હતા. વેજલપુરમાં ગ્યાસપુર કેનાલ પાસે તેમજ બાપુનગરમાં લાલીવાલા એસ્ટેટમાં પોલીસે અગાઉ બાતમીના આધારે દરોડા પાડ્યા હતા. જેમાં એક જ રાતમાં બે જગ્યા પરના દરોડામાં વિદેશી દારુ અને બીયરની કુલ 2714 બોટલ મળી આવી હતી. તેમજ સ્થળ પરથી પાંચ વાહનો પણ જપ્ત કરવામાં આવ્યા […]
News Inside/ Bureau: 7 March 2023 ગિરિડીહ પોલીસે સાયબર ગુનેગારો સામે મોટી કાર્યવાહી કરી છે.ગિરિડીહના એસપી અમિત રેણુને મળેલી ગુપ્ત માહિતીના આધારે, સાયબર પોલીસ સ્ટેશને ગાંડેથી બે દુષ્ટ સાયબર અપરાધીઓની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા ગુનેગારોમાં ગાંડે બજારના કાપડના વેપારી નિખિલ કુમાર અને ગાંડે પોલીસ સ્ટેશન વિસ્તારના કરોડીહના રહેવાસી ઝાકિર અંસારીનો સમાવેશ થાય છે. પોલીસે […]
ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે. આ સત્ર દરમિયાન ઈતિહાસમાં પ્રથમ વખત આજે ધારાસભ્યો વિધાનસભા પરિસરમાં રંગોત્સવની ઉજવણી કરવામાં આવી છે. ધારાસભ્યો સાથે મળીને એક બીજાને રંગીને ધૂળેટીનો ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. વિધાનસભા અધ્યક્ષ અને મુખ્યમંત્રીને પણ હોળીની ઉજવણીમાં ભાગ લીધો હતો. આદિવાસી પારંપરિક નૃત્ય સહિત ઢોલ નગારા સાથે ધુળેટીની ઉજવણી વિધાનસભામાં આદિવાસી પારંપરિક […]
ભાવનગર: વાલીઓ માટે બાળકોને લઈને એક ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. સ્કૂલેથી ઘરે જતા સમયે ત્રણ બાળકો સાથે મોટી દુર્ઘટના બની છે. ત્રણ બાળકો ખુલ્લા પડી રહેલા વીજ વાયરને અડકતાં ત્રણેયને કરંટ લાગ્યો હતો. જેના કારણે ત્રણેયના ઘટના સ્થળે મોત નીપજ્યાં હતાં. આ ઘટનાને પગલે પરિવારજનોમાં આઘાતનું મોજું ફરી વળ્યું છે. આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, […]