બનાવટી મૃત્યુ પ્રમાણપત્રો રજૂ કરીને 2 કરોડ રૂપિયાની વીમા રકમનો દાવો કરીને ભારતીય જીવન વીમા નિગમને છેતરવાનો પ્રયાસ કરવા બદલ પોલીસે અહીં ત્રણ લોકોની ધરપકડ કરી છે. મુંબઈના શિવાજી પાર્ક પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું હતું કે ધરપકડ કરાયેલા એક પુરુષની માતા તરીકે એક મહિલાએ એપ્રિલ 2015માં તેના નામે પોલિસી લીધી હતી. તપાસમાં બહાર આવ્યું […]
મહાવીર ઉ.વ.૧૦ રહે સુરત નાનો સુરત ખાતે થી મેચ જોવા આવેલ જે પોડિયમ વિસ્તાર માંથી તેના વાલી થી છુટ્ટો પડી જતાં ફરજ ઉપરના પોલીસ કર્મીઓએ તેને મોટેરા કંટ્રોલરૂમ ને સોંપતા ગુમ થયેલ બાળકના વાલીવારસને કંટ્રોલ રૂમ ના અધિકારીઓએ શોધી બાળકને તેના વાલી વારસને સહીસલામત સોપેલ છે
Shani Gochar 2023: જ્યોતિષશાસ્ત્ર અનુસાર 17 જાન્યુઆરી 2023 ના રોજ શનિએ પોતાની સ્વરાશિ કુંભમાં પ્રવેશ કર્યો હતો. ત્યારથી શનિ આ રાશિમાં બિરાજમાન છે. હવે 15 માર્ચના રોજ શનિ શતભિષા નક્ષત્રના પહેલા ચરણમાં પ્રવેશ કરશે. આ નક્ષત્રનો સ્વામી રાહુ છે. રાહુ અને શનિ વચ્ચે મિત્રતાનો ભાવ છે તેવામાં શનિનું આ નક્ષત્રમાં પ્રવેશ કરવું કેટલીક રાશિના લોકો માટે […]
મુંબઇથી માલ આપવા આવેલ આરોપી ઝડપાયો આ ગુન્હામાં સંડોવાયેલ નીગ્રો જાતિનો એક અજાણ્યો ઇસમ પકડથી બહાર કુલ રૂ.32,20,200નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો News Inside, Vadodara : દારૂના બેફામ વેંચાણની સાથે માદક દ્નવ્યનો વેપલો પણ વધી રહ્યો છે.આ મામલે વડોદરા શહેર એસ.ઓ.જીને મોટી સફળતા મળી છે. મુંબઇના ડ્રગ્સ સપ્લાયર તેમજ વડોદરાના એક ઇસમને માદક પદાર્થ […]
ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝ એમપી ગુજરાતના બે દિવસીય પ્રવાસે છે. ગુજરાતના ગિફ્ટ સિટી ખાતે ઓસ્ટ્રેલિયાની ડીકન યુનિવર્સિટીના સર્વપ્રથમ ઇન્ટરનેશનલ બ્રાન્ચ કેમ્પસ સ્થપાવા જઈ રહ્યું છે. ત્યારે ભારત અને ઓસ્ટ્રેલિયાના મજબૂત શૈક્ષણિક સબંધોની ઉજવણી માટે અમદાવાદ ખાતે આજે ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન, ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં […]
અમદાવાદ શહેરના અતિપોસ ગણાતા વિસ્તારમાં આજે સવારે બે પોલીસ કર્મચારીઓ પોતાની ફરજ બજાવી રહ્યા હતા. તે સમયે એક કારને રોકાવતા કારમાં બેઠેલા નબીરાઓ ત્યાંથી ભાગી ગયા હતા. જેથી તેમનો પીછો કરી કારને થોડી દૂર ઝડપી પાડી હતી. ઉશ્કેરાયેલા કાર સવાર નબીરાઓએ કાર રોકીને પોલીસ કર્મચારીઓને માર માર્યો હતો. જે બાદ પોલીસે એક આરોપીને દબોસી લીધો […]