યમરાજ બનીને આવી એમ્બ્યુલન્સ… BRTS ના રૂટ પર વિદ્યાર્થીને અડફેટે લેતા મોત… CCTV જોઈને વિશ્વાસ નહીં થાય

સુરતમાં હચમચાવનારી ઘટના બની. બીઆરટીએસ રૂટમાં ખાનગી એમ્બ્યુલન્સના ચાલકે વિદ્યાર્થીને અડફેટે લીધો. જેનું કરૂણ મોત નીપજ્યું. બીઆરટીએસ રૂટમાં વિદ્યાર્થી રોડ ક્રોસ કરવા જતો હતો તે જ દરમિયાન કાળમુખી પુરપાટ ઝડપે દોડાવી રહેલા ખાનગી એમ્બ્યુલન્સના ચાલકે અડફેટે લીધો. ગંભીર રીતે ઇજાગ્રસ્ત વિદ્યાર્થીને ખાનગી હોસ્પિટલ ખસેડાયો હતો. જોકે તેને બચાવી શકાયો નહીં. વિદ્યાર્થીનું નામ અનિલ ગોધાણી અને […]

પતિ-પત્નીના ઝઘડા આખા ઘરનું વાતાવરણ બગાડે, આવી સ્થિતિમા આ ઉપાય તાત્કાલિક સમાધાન માટે

પતિ-પત્નીનો સંબંધ ખૂબ જ મહત્વપૂર્ણ છે. પરિવારની ખુશી માટે પતિ-પત્ની વચ્ચે પ્રેમ, વિશ્વાસ અને આદર હોવો ખૂબ જ જરૂરી છે. પરંતુ ઘણી વખત પતિ-પત્ની વચ્ચેના ઝઘડા ઘરનું વાતાવરણ બગાડે છે. આવી સ્થિતિમાં, આ નકારાત્મકતા અને ઝઘડાઓને સમાપ્ત કરવા માટે તરત જ કેટલાક પગલાં લેવા જોઈએ. વાસ્તુશાસ્ત્ર અનુસાર બાથરૂમ સાથે સંબંધિત ઉપાય કરવાથી પતિ-પત્ની વચ્ચેના મનભેદને […]

મદદના નામે યુવકને હનીટ્રેપમાં ફસાવનારી ટોળકી ઝડપાઈ , મહિધરપુરાનો રત્નકલાકાર હનીટ્રેપમાં ફસાયો

સુરતમાં મદદના નામે યુવકને હનીટ્રેપમાં ફસાવનારી ટોળકી ઝડપાઈ ગઈ છે. મહિધરપુરાનો રત્નકલાકાર હનીટ્રેપમાં ફસાયો હતો. 6 મહિના પહેલા આરોપીએ પેટ્રોલની મદદ કરી ફરિયાદીનો નંબર મેળવ્યો હતો. 6 માર્ચના રોજ આરોપીએ રત્નકલાકારને મળવા માટે બોલાવ્યો હતો. ઉધનાના એપાર્ટમેન્ટમાં રત્ન કલાકારને મળવા બોલાવી યુવતી સાથે ફોટા પાડી રત્ના કલાકારને બ્લેકમેલ કરાયો હતો. જે અંગે તેણે પોલીસ ફરિયાદ […]

અંબાજી માં મોહનથાળ પ્રસાદ બંધ કરવાનો મામલા ને લઇ લાખો ભક્તો માં રોષ, પ્રસાદ ચાલુ ન કરાતા ભાજપના ઉપપ્રમુખનું રાજીનામું

અંબાજી માં મોહનથાળ પ્રસાદ બંધ કરવાનો મામલા ને લઇ લાખો ભક્તો માં રોષ છે. મોહનથાળ પ્રસાદ ચાલુ કરવામાં આવે તેવી માંગ સાથે અનેક રજૂઆતો કરવામાં આવી છે. યાત્રાધામ અંબાજીમાં પ્રસાદીનો વિવાદ યથાવત્ “પ્રસાદીનો નિર્ણય રાજ્ય સરકારને લેવો જોઈએ” “મોહનથાળનો પ્રસાદ ચાલુ કરવામાં નહીં આવે તો કોર્ટમાં અરજી કરાશે” મોહનથાળ પ્રસાદ બંધ કરાતા લાખો ભક્તોની લાગણી દુભાઇ: […]

IPL 2023ની 10 ટીમો, જાણો દરેક ટીમના ખેલાડીઓની સંપૂર્ણ યાદી

IPL 2023નો સૌથી મોંઘો ખેલાડી સૈમ કરન છે, જેને પંજાબ કિંગ્સે 18.5 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. તે IPLના ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી છે. આઈપીએલની 10 માંથી 7 ટીમોમાં હવે 25-25 ખેલાડીઓ છે, જ્યારે 2 ટીમોમાં 22-22 ખેલાડીઓ છે. તે જ સમયે, એક ટીમમાં કુલ 24 ખેલાડીઓ છે. મુંબઈ ઈન્ડિયન્સના પર્સમાં માત્ર 5 લાખ રૂપિયા બચ્યા […]

આઘાતજનક સમાચાર : ગુજરાતની જાણીતી સિંગર કિંજર દવેની તૂટી ગઈ સગાઈ

ગુજરાતની જાણીતી સિંગર કિંજર દવેના ચાહકોની સંખ્યા ઘણી વધારે છે. દેખાવમાં રૂપકડી એવી કિંજલનો અવાજ પણ ભારે સુરીલો છે. ત્યારે ગુજરાતી સિંગર કિંજલ દવેની સગાઈ તૂટવાના સમાચાર સામે આવ્યા છે. પાંચેક વર્ષ અગાઉ પવન જોશી સાથે કિંજલ દવેએ સગાઈ કરી હતી. પરંતુ હવે સગાઈ તૂટવાના સમાચારા વાયુવેગે ફેલાયા છે. સાટા પદ્ધતિથી કિંજલ અને તેના ભાઈ […]

ગુજરાતમાં કોરોના વકર્યો, ૨૦૨૩ માં પ્રથમવાર કોરોનાંથી થયું વૃદ્ધનું મોત|News inside

Gujarat Corona Death : ગુજરાતમાં કોરોના ફરી વકર્યો છે. ગુજરાતમાં કોરોનાએ માથું ઉંચકતા જ ફરી લોકોમાં ડર ફેલાઈ રહ્યો છે. ત્યારે અઢી મહિના બાદ સુરતમાં કોરોનાથી મોતનો કિસ્સો સામે આવ્યો છે. સુરતમાં કોરોનાથી 2023 નું પ્રથમ મોત નોંધાયું છે. સુરતના કપોદરા વિસ્તારની 60 વર્ષીય વૃદ્ધાનું કોરોનાથી મોત નિપજ્યું છે. સુરતમાં વૃદ્ધાનું મોત સુરતના કપોદરા વિસ્તારના […]

×

Hello!

Click one of our contacts below to chat on WhatsApp

× Chat Now!