અમદાવાદ : ક્રાઇમ બ્રાન્ચે લૂંટને અંજામ આપનાર આરોપીની ધરપકડ કરી વાડજ વિસ્તારમાં ફેબ્રુઆરી માસમાં આંગડીયા પેઢીના કર્મચારી પાસેથી સોના ચાંદીના દાગીના તથા ડાયમંડની લુંટ કરનાર પૈકી એક ઇસમને સોના ચાંદીના દાગીના તથા ડાયમંડ મળી કુલ્લે રૂપિયા ૪,૨૪,૫૬૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી અનડિટેકટ ગુનાનો ભેદ ઉકેલતી પાડતી અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ.