અતીક-અશરફ મર્ડર કેસમાં યોગી સરકારે સુપ્રીમ કોર્ટમાં દાખલ કર્યો સ્ટેટસ રિપોર્ટ

5 સભ્યોની સમિતિની રચના કરવામાં આવી છે

by ND

યુપી સરકારે ગેંગસ્ટર અતીક અહેમદ અને તેના ભાઈ અશરફની કસ્ટોડિયલ હત્યા અંગે સુપ્રીમ કોર્ટમાં સ્ટેટસ રિપોર્ટ દાખલ કર્યો છે. ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા દાખલ કરવામાં આવેલા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ઘટનાની તપાસ માટે અલ્હાબાદ હાઈકોર્ટના નિવૃત્ત મુખ્ય ન્યાયાધીશની અધ્યક્ષતામાં 5 સભ્યોની સમિતિની રચના કરવામાં આવી છે.

આ કેસમાં અનેક સાક્ષીઓના નિવેદન પણ નોંધવામાં આવ્યા છે.

યુપી સરકારે આ સ્ટેટસ રિપોર્ટ દાખલ કર્યો છે

આ ઉપરાંત ઉત્તર પ્રદેશ સરકારે વિકાસ દુબેના એન્કાઉન્ટર મામલે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ જસ્ટિસ બીએસ ચૌહાણની અધ્યક્ષતામાં સુપ્રીમ કોર્ટ દ્વારા રચવામાં આવેલી સમિતિ દ્વારા આપવામાં આવેલા સૂચનોના પાલન વિશે પણ માહિતી આપી છે. એડવોકેટ વિશાલ તિવારીની આ અરજી પર યુપી સરકારે આ સ્ટેટસ રિપોર્ટ દાખલ કર્યો છે. સુપ્રીમ કોર્ટ સોમવારે આ અંગે સુનાવણી કરશે.

નોંધપાત્ર વાત એ છે કે, આ સંદર્ભમાં, અતિકની બહેન આયશાએ માફિયા ભાઈઓની હત્યાને લઈને સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. જેમાં સર્વોચ્ચ અદાલતના નિવૃત્ત ન્યાયાધીશ અથવા સ્વતંત્ર એજન્સીની આગેવાની હેઠળની સમિતિ દ્વારા વ્યાપક તપાસની માંગ કરવામાં આવી હતી. અતીકની બેહેને કહ્યું કે યુપીમાં સરકારની મદદથી ગેરકાયદેસર બિન ન્યાયિક હત્યાનું અભિયાન ચાલી રહ્યું છે.

‘સરકાર બદલાની ભાવના સાથે કામ કરી રહી છે’

તેમણે કહ્યું કે તેમના પરિવારના સભ્યો અને અન્ય વ્યક્તિઓના મૃત્યુ એ યુપી દ્વારા એક દુષ્ટ, મનસ્વી અને ગેરકાયદેસર અભિયાનનો ભાગ છે. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે સુપ્રીમ કોર્ટ, NHRCએ પણ કાયદો અને વ્યવસ્થાના નામે આ એન્કાઉન્ટરોની ટીકા કરી છે. અતીકની બહેનની અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે યુપી સરકાર બદલાની ભાવનાથી તેના પરિવાર વિરુદ્ધ કામ કરી રહી છે.

‘પોલીસ અધિકારીઓ સામે કેસ નોંધવો જોઈએ’

આયેશાએ પોતાની અરજી દ્વારા પરિવારના સભ્યોની સુરક્ષાની માંગ કરી છે. અતીક અને અશરફની હત્યા માટે જવાબદાર પોલીસ અધિકારીઓ સામે હત્યા અને ગુનાહિત ષડયંત્રના આરોપસર કેસ નોંધવાની પણ માંગ કરી હતી.

પહેલાથી જ ન્યાયિક તપાસની માંગ કરવામાં આવી છે

અતીકની બહેન પહેલા એડવોકેટ વિશાલ તિવારીએ અતીક અને અશરફની હત્યાની ન્યાયિક તપાસની માંગ કરતી અરજી દાખલ કરી હતી. તેણે પોલીસ કસ્ટડીમાં અતીક અને અશરફની હત્યાની તપાસ સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશની દેખરેખ હેઠળ કરવાની માંગ કરી હતી. આ સાથે પીઆઈએલમાં 2017થી એપ્રિલ સુધી થયેલા 183 એન્કાઉન્ટરોની તપાસ નિષ્ણાત સમિતિ દ્વારા કરાવવાની પણ માંગ કરવામાં આવી હતી.

ત્રણ શૂટરો દ્વારા માફિયા ભાઈઓની હત્યા કરવામાં આવી હતી

જણાવી દઈએ કે યુપીના પ્રયાગરાજમાં 15 એપ્રિલની રાત્રે માફિયા અતીક અને તેના ભાઈ અશરફની ત્રણ શૂટરોએ ગોળી મારીને હત્યા કરી દીધી હતી. આરોપીઓની ઓળખ અરુણ મૌર્ય, સની અને લવલેશ તિવારી તરીકે થઈ હતી. ત્રણેય જણા પત્રકાર તરીકે દેખાતા પોલીસ કાફલા પાસે પહોંચ્યા. આ પછી, અતીક અને તેના ભાઈ અશરફે મીડિયા સાથે વાત કરવાનું શરૂ કર્યું કે તરત જ ત્રણેય ફાયરિંગ કરી દીધું. આ દરમિયાન લગભગ 18 રાઉન્ડ ગોળી ચલાવવામાં આવી હતી, જેમાંથી 8 ગોળીઓ અતીક અહેમદને વાગી હતી.

Related Posts

48 comments

sklep internetowy March 12, 2024 - 10:23 pm

My brother recommended I might like this website. He used to be totally right.
This publish actually made my day. You cann’t imagine simply how so much time I
had spent for this info! Thanks! I saw similar here: E-commerce

Reply
sklep internetowy March 15, 2024 - 3:48 pm

Wow, superb blog format! How long have you ever been running a blog for?
you made blogging look easy. The entire look of your web site
is great, let alone the content material! You can see similar here ecommerce

Reply
sklep online March 22, 2024 - 6:50 am

I used to be recommended this blog by way of my cousin. I am no longer
certain whether this post is written through him as no one else realize such specific approximately my problem.
You’re amazing! Thank you! I saw similar here:
Dobry sklep

Reply
e-commerce March 22, 2024 - 7:06 am

Excellent way of describing, and fastidious paragraph to get information regarding my presentation subject matter, which i am going to convey in institution of higher education. I saw similar here:
Ecommerce

Reply
dobry sklep March 24, 2024 - 1:13 pm

Hi! Do you know if they make any plugins to help with Search
Engine Optimization? I’m trying to get my blog to rank for some targeted keywords
but I’m not seeing very good gains. If you know of any please share.

Appreciate it! You can read similar text here:
Najlepszy sklep

Reply
sklep internetowy March 28, 2024 - 6:28 pm

Hey there! Do you know if they make any plugins to help with Search
Engine Optimization? I’m trying to get my blog to rank for some targeted keywords
but I’m not seeing very good results. If you know
of any please share. Kudos! You can read similar blog here:
Sklep internetowy

Reply
najlepszy sklep March 29, 2024 - 6:42 am

Howdy! Do you know if they make any plugins to assist with SEO?
I’m trying to get my blog to rank for some targeted keywords but I’m not seeing very good gains.

If you know of any please share. Kudos! You can read similar art
here: Dobry sklep

Reply
najlepszy sklep March 29, 2024 - 9:35 am

Hey there! Do you know if they make any plugins to help with SEO?
I’m trying to get my blog to rank for some targeted keywords but I’m not
seeing very good gains. If you know of any please share.
Kudos! You can read similar text here: Najlepszy sklep

Reply
sklep online March 30, 2024 - 2:44 am

Hello! Do you know if they make any plugins to help with Search Engine
Optimization? I’m trying to get my blog to rank for some targeted keywords
but I’m not seeing very good results. If you know of any
please share. Many thanks! You can read similar art here: Sklep online

Reply
https://hitman.agency April 3, 2024 - 8:56 am

Hey there! Do you know if they make any plugins to assist with SEO?

I’m trying to get my blog to rank for some targeted keywords
but I’m not seeing very good gains. If you know of any please share.
Appreciate it! You can read similar art here: Scrapebox AA List

Reply
Backlink Portfolio April 3, 2024 - 8:04 pm

Hi there! Do you know if they make any plugins to help with Search Engine Optimization? I’m trying to get my site to rank for some targeted keywords but I’m not seeing
very good gains. If you know of any please share. Many thanks!
You can read similar blog here: AA List

Reply
Backlink Building April 4, 2024 - 8:48 am

Howdy! Do you know if they make any plugins to assist with Search Engine
Optimization? I’m trying to get my blog to rank for some targeted
keywords but I’m not seeing very good gains.

If you know of any please share. Thanks! You can read similar text here: Scrapebox List

Reply
ecommerce April 16, 2024 - 12:34 am

Wow, wonderful weblog layout! How lengthy have you ever
been running a blog for? you make blogging look
easy. The entire look of your website is magnificent, let alone the content material!
You can see similar here sklep internetowy

Reply
급전 May 9, 2024 - 2:35 pm

Absolutely pent subject matter, appreciate it for selective information .대출

Reply
급전 May 9, 2024 - 6:15 pm

Informative Site… Hello guys here are some links that contains information that you may find useful yourselves. It’s Worth Checking out 급전

Reply
대출 May 10, 2024 - 4:22 pm

Your blog is a testament to your passion for this subject. Thank you for sharing.급전

Reply
급전 May 11, 2024 - 3:13 am

Your article is a valuable resource for anyone interested in this subject.급전

Reply
대출 May 11, 2024 - 11:28 am

Your insights have challenged my thinking in the best possible way.급전

Reply
급전 May 12, 2024 - 3:12 pm

Thanks for providing such valuable insights into this topic.대출

Reply
급전 May 12, 2024 - 11:20 pm

I’m sharing this with my friends and colleagues.급전

Reply
급전 May 13, 2024 - 4:43 pm

Your writing has a way of resonating with me on a personal level.급전

Reply
zakupy online May 13, 2024 - 9:08 pm

It’s very interesting! If you need help, look here: link building

Reply
급전 May 14, 2024 - 12:07 pm

This is exactly what I needed to read today.급전

Reply
Coleman Lovering May 15, 2024 - 6:19 am

Awesome job on this post, I think you’ll appreciate LEO BET.

Reply
pulsepeak May 15, 2024 - 3:30 pm

Fantastic read! You’ve explained everything so clearly.echozone

Reply
blogpulse May 16, 2024 - 7:57 pm

I really appreciate the thorough analysis you’ve provided here.swiftnook

Reply
Rob Frazee May 17, 2024 - 10:11 am

Eu realmente agradeço por compartilhar essas informações úteis!

Reply
slotcoin May 18, 2024 - 3:36 am

Your writing style is engaging and informative. Keep it up!rendingnicheblog

Reply
here May 20, 2024 - 10:07 am

I love how you present information in such a clear and engaging way. This post was very informative and well-written. Thank you!peakpulsesite

Reply
click here 4827 May 20, 2024 - 3:22 pm

hi, thanks!: click here

Reply
click here 7054 May 20, 2024 - 11:21 pm

hi, thanks!: click here

Reply
click May 21, 2024 - 4:48 am

I really appreciate the thoroughness of your research and the clarity of your writing. This was a very insightful post. Great job!slotcoin

Reply
Page Social 3590 May 24, 2024 - 4:12 am

hi, thanks!: Page Social

Reply
Page Social 4251 May 24, 2024 - 9:19 am

hi, thanks!: Page Social

Reply
website May 24, 2024 - 2:33 pm

This post was incredibly informative and well-organized. I learned so much from reading it. Thank you for your hard work and dedication!rendingnicheblog

Reply
3629 May 25, 2024 - 11:13 am

hi, thanks!:

Reply
4550 May 25, 2024 - 12:50 pm

hi, thanks!:

Reply
3182 May 25, 2024 - 1:06 pm

hi, thanks!:

Reply
3426 May 25, 2024 - 1:45 pm

hi, thanks!:

Reply
1794 May 25, 2024 - 2:06 pm

hi, thanks!:

Reply
Peranox 9444 May 25, 2024 - 10:05 pm

hi, thanks!: Peranox

Reply
Peranox 2361 May 26, 2024 - 12:27 am

hi, thanks!: Peranox

Reply
Peranox 7939 May 26, 2024 - 3:23 am

hi, thanks!: Peranox

Reply
Peranox 901 May 26, 2024 - 5:04 am

hi, thanks!: Peranox

Reply
Peranox 7240 May 26, 2024 - 8:00 am

hi, thanks!: Peranox

Reply
zone porn 5294 May 26, 2024 - 9:37 am

hi, thanks!: zone porn

Reply
zone porn 8550 May 26, 2024 - 11:34 am

hi, thanks!: zone porn

Reply
zone porn 179 May 26, 2024 - 5:44 pm

hi, thanks!: zone porn

Reply

Leave a Comment