Vadodara Breaking: VECL ના CEO કેયુર પરીખે 50-60 ઝાડ કાપી મચાવ્યો આતંક || News Inside

કિરી કંપનીમાં બળજબરીથી પ્રવેશી-સિક્યોરિટી ઇન્ચાર્જ સાથે ગાળા-ગાળી કરી પહોચાડ્યું નુકશાન

by Bansari Bhavsar
keyur Parikhvadodara enviro channel ltd

વડોદરામાં એક અનોખો કિસ્સો સામે આવ્યો – ફેક્ટરીમાં બળજબરીથી પ્રવેશ લઇને તોડફોડ કરનાર એક નામાંકિત VECL કંપનીના (CEO) કેયુર પરીખ અને તેમના સાથી સી.જી.ઝાલા વિરુદ્ધ વડોદરા એન્વેરો લિમિટેડના માલિક દ્વારા વડોદરાના વડું પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

તારીખ 01/07/2023ની મોડી રાત્રે કેયુર પરીખ તેમના સાથી સાથે ગેરકાયદેસર પ્રવેશ કરીને 50-60 જેટલા વૃક્ષોને તોડી નાખી કંપની માં ફરજ બજાવતા સિક્યોરિટી ગાર્ડ સાથે ગાળા-ગાળી કરીને ઉધમ મચાવ્યો હતો. કેયુર પરીખ વડોદરા એન્વિરો ચેનલ લિમિટેડમાં સીઈઓ છે. આ અન્વયે પોલીસે IPCની કલમ 426,427,447,114 અને 294 બી મુજબ ગુન્હો નોંધીને CCTV વિડીયો તપાસી વધુ તાપસ હાથ ધરી છે.

Vadodara Breaking: Vadodara enviro channel ltd (VECL) CEO Keyur Parikh cut down 50-60 trees causing terror

Forcible entry into Kyrie company – Misuse of time with security in charge, causing loss

Related Posts

Leave a Comment