અમદાવાદના નારણપુરા પોલીસ સ્ટેશન ખાતે મંગળવારે નોંધાયો ચેન સ્નેચિંગનો અજીબ ગુનો
‘Blood’ નામની એપ્લિકેશન બનાવી આરોપીઓ આપતા હતા નોકરીની લાલચ
આરોપી ગેંગ નોકરી ઉત્સુક લોકોને મળવા બોલાવી આચરતા હતા લૂંટનું કૃત્ય
ઇન્ટરવ્યૂ પહેલા લઇ જતા શૌચાલયમાં, ત્યાં ચાકુ બતાવી આંચકી લેતા કિંમતી વસ્તુઓ
પોલીસે આ મામલે 5 આરોપીઓને ઝડપી પાડી વધુ તાપસ હાથ ધરી