ઇન્ડિયા યામાહા દ્વારા અમદાવાદ ખાતે યોજાઈ Fascino અને Ray-zની Mega Mileage Challenge Activity, મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો

by Dhwani Modi
Mega Mileage Challenge Activity, News Inside

Ahmedabad| ગત 13 ઓગસ્ટ 2023ના રોજ અમદાવાદ ખાતે ઇન્ડર રેસીડેન્સી હોટેલમાં ઇન્ડિયા યામાહા મોટરની હાઇબ્રિડ Fascino અને Ray-zની Mega Mileage Challenge Activity રાખવામાં આવી હતી અને આ કાર્યક્રમમાં ખુબ જ મોટી સંખ્યામાં યામાહાના સ્કૂટર ગ્રાહકોએ ભાગ લીધો હતો.

આ એક્ટિવિટી કાર્યક્રમની સાથે ફેમિલી ગેટ-ટુ-ગેધર અને બાળકો માટે ફન એક્ટિવિટીઝ પણ રાખવામાં હતી. ત્યાં ઉપસ્થિત તમામ લોકોએ આ કાર્યક્રમનો ખુબજ આનંદ માણ્યો હતો.

તથા આ કાર્યક્રમમાં વેહિકલની એવરેજ કેવી રીતે ચેક કરવી તે અંગે પણ માહિતી આપવામાં આવી હતી.

Related Posts