રક્ષાબંધનના દિવસે AMTSમાં મહિલા માટે ફ્રી મુસાફરી || News Inside

by Bansari Bhavsar
રક્ષાબંધનના દિવસે AMTSમાં મહિલા માટે ફ્રી મુસાફરી

શહેરમાં બે લાંબા રૂટ પર મહિલાઓ માટે ખાસ બસ ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ બસો મંગળવારથી દોડવાનું શરૂ થશે. રક્ષાબંધન પર મહિલાઓ AMTS બસ દ્વારા શહેરમાં ફ્રીમાં મુસાફરી કરી શકશે. 401 નંબરની બસ ચાંદખેડા થી વાસણા વચ્ચે અને 66-3 રૂટ નંબરની બસ નરોડા થી ખાત્રજ અરવિંદ પોલિમર સુધી મહિલાબસ દોડાવાશે, જ્યારે મેયર અને અન્ય પદાધિકારીઓની ઉપસ્થિતમાં આ બસ સેવા શરૂ કરવામાં આવશે.

Related Posts