AMC| અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગમાં સફાઈ કામદાર તરીકે ફરજ બજાવતા 53 જેટલા કર્મચારીઓ સામે કડક પગલાં ભરવામાં આવ્યા છે. છેલ્લા ત્રણ વર્ષથી નોકરી ઉપર લાંબા સમયથી ગેરહાજર રહેનારા તેમજ ચાલુ નોકરી દરમિયાન ફરજ પરથી જતા રહેનારા કર્મચારીઓની તપાસ કરવામાં આવી હતી, જેમાં સફાઈ કામદારો નોકરી ઉપર ગેરહાજર રહેતા હતા.
22