ગરબાની પ્રેક્ટિસ કરતા કરતા જ 19 વર્ષીય યુવકનું હાર્ટ અટેક આવતા મોત

by Bansari Bhavsar
news inside

જામનગર શહેરના પટેલ પાર્ક વિસ્તારમાં યુવક ગરબાની પ્રેક્ટિસ કરી રહ્યો હતો. પ્રેક્ટિસ દરમિયાન કોઇ કંઇ સમજે તે પહેલા જ યુવક વિનીત ઢળી પડ્યો હતો. હોસ્પિટલ પહોંચતા જ તબીબોએ યુવકને મૃત જાહેર કર્યો હતો અને મોતનું કારણ હાર્ટ એટેક હોવાનું સામે આવ્યુ છે. મહત્વપૂર્ણ છે કે યુવક સ્ટેપ એન્ડ સ્ટાઇલ ગરબા ક્લાસમાં પ્રેક્ટિસ કરી રહ્યો હતો.

Related Posts