- એલ્વિશ યાદવનો ધમકી આપતો વીડિયો થયો વાયરલ
- નામ લીધા વગર ઘરેથી ઉઠાઇ લેવાની આપી ધમકી
- લોકો તેમની વિરુદ્ધ ‘નેગેટિવ PR’ કરી રહ્યા છે
‘બિગ બોસ OTT- 2’માં સ્પર્ધક રહેલા એલ્વિશ યાદવ અને અભિષેક મલ્હાન વચ્ચેનો વિવાદ શોમાંથી બહાર થયા પછી પણ ખતમ થઈ રહ્યો નથી. શોમાં બંને વચ્ચે જોરદાર સ્પર્ધા જોવા મળી હતી. અભિષેક શોનો રનર અપ હતો જ્યારે એલ્વિશ તેનો વિજેતા બન્યો હતો.