વિરાટ કોહલીએ સાઉથ આફ્રિકા સાથેની T20 અને વનડે રમવાથી કર્યો ઇન્કાર

by Bansari Bhavsar
news inside virat kohli news

ભારતનો સાઉથ આફ્રિકા સાથેનો પ્રવાસ 10 ડિસેમ્બરથી શરૂ થઈ રહ્યો છે. પરંતુ, પ્રથમ મોટી માહિતી કોહલીને લઈને છે, વિરાટ  T20 ઇન્ટરનેશનલ અને વનડે રમવાથી ઇનકાર કરે છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે કોહલીએ આ ફેસ વિશે બીસીસીઆઈને પણ જણાવ્યું છે. વધુમાં જણાવીએ કે ભારત સાઉથ આફ્રિકા સાથે કુલ 8 મુકાબલારમશે,  3 ટી20 અને 3 વનડે કે 2 ટેસ્ટ મેચ થશે.

Related Posts