90ના દાયકામાં ગાયબ થયેલી ડબલ ડેકર બસને આજે અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ દ્વારા લીલીઝંડી આપવામાં આવી હતી.

by ND
A double decker bus Ahmedabad Municipal Transport Service.

Ahmedabad: 90ના દાયકાના અંતમાં ડબલ ડેકર્ બસ અદૃશ્ય થઇ ગઈ હતી. પરંતુ આજે અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ (AMTS) ડબલ-ડેકર સ્વપ્નને પુનર્જીવિત કરી છે. મેયર સહીત નેતા અને કર્મચારીઓએ લીલી ઝંડી બતાવી કર્યું લોકાર્પણ. આ તમામ ડબલ ડેકર એસી બસો છે.
શહેરના નાગરિકોની સુખાકારી માટે AMC કટિબદ્ધ છે. કોર્પોરેશને આજે AMTS ની એસી ડબલ ડેકર બસનું નાગરિકો માટે મેયરે લોકાર્પણ કર્યું.

Related Posts