કોંગી નેતા નાથાલાલ પટેલ ભાજપમાં જોડાયા, કોંગ્રેસના સભ્યપદથી આપ્યું રાજીનામુ

by Bansari Bhavsar
Congolese leader Nathalal Patel joins BJP, News Inside
  • વધુ એક કોંગ્રેસ નેતાનું રાજીનામું
  • વિજાપુરના કોંગી નેતા નાથાલાલ પટેલનું રાજીનામુ
  • કોંગ્રેસના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું
  • 2017માં વિજાપુરથી વિધાનસભા ચૂંટણી લડ્યા હતા
  • નાથાલાલ પટેલ હવે વિધિવત રીતે BJP માં જોડાશે

ગુજરાત : રાજ્યની વિધાનસભાની ચૂંટણી 2017માં કોંગ્રેસ પાર્ટીના નેતા નાથાલાલ પટેલ વિજાપુર વિધાનસભાની સીટ પરથી ચૂંટણી લડયા હતા. નાથાલાલ પટેલ દ્વારા કોંગ્રેસ પક્ષમાં પોતાના સભ્યપદથી આજીનામું આપ્યું છે. જણાવવાની બાબત છે કે નવી સવાર નવી શરૂઆત અને સૌ સાથે હવે રાષ્ટ્ર વિકાસના પંથે ભાજપના આ વિચાર સાથે વિધિવત રીતે ભાજપનો ખેસ ધારણ કર્યો છે.

Related Posts