વડોદરા: 150 કિલો મરચું અને જીરા પાવડર ભેળસેળના કારણે સીઝ

લાકડાના વેરનો ઉપયોગ કરીને ભેળસેળ વાળું મરચું જીરા પાવડર બનાવતા હતા.

by Bansari Bhavsar
vadodara news

વડોદરા કોર્પોરેશન અને સ્પેશિયલ ઓપરેશનલ ગ્રુપ સાથે મળીને હાથીખાના માર્કેટમાં આવેલ બે દુકાનોમાં દરોડા પડ્યા હતા. દુકાનોમાંથી લાકડાનો વેર અને કલર દ્વારા માર્ચ તેમજ જીર પાવડરમાં ભેળસેળ કરવાં આવતી હતી. કુલ 150 કિલો મરચું જીરા પાવડરને સીઝ કરવામાં આવ્યો.

Related Posts