કેન્દ્રીય ગૃહ ગાંધીનગર લોકસભાના ઉમેદવાર અમિત શાહએ પ્રચારના કર્યા શ્રી ગણેશ

by ND

News Inside :

Loksabha Election 2024 : ગાંધીનગર લોકસભાના ઉમેદવાર અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા આજે અમદાવાદના ગુરુકુળ વિસ્તારમાં બિરાજમાન શ્રી ભીડભંજન હનુમાન મંદિરે દર્શન કરી સૌની સુખાકારી માટે પ્રાર્થના કરી પ્રચાર માટે શ્રી ગણેશ કરવામાં આવ્યું છે. 

Related Posts