News Inside/ Bureau: 24 January 2023
અમદાવાદ: કૃષ્ણનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એસએમસીની રેડ થયેલ છે.ઈંગ્લીશ દારૂના અડ્ડા ઉપર સ્ટેટ મોનીટરીંગ સેલની રેડ કરવામાં આવતા મોટા પાયે દારૂ નો જથ્થો હાથ ધરવામાં આવ્યો છે. કૃષ્ણ નગર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ની રેહમ નજર હેઠળ ધમ ધમી રહ્યા હતા ઇંગલિશ તેમજ દેશી દારૂના અડ્ડાઓ અને આ જ ઇંગલિશ દારૂના વેચાણ ને વહીવટદારો દ્વારા વધુ વેગ આપવામાં આવી રહ્યો હતો. વધુ માં જાણકારી આપી તો વિજિલન્સ દ્વારા ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે 7,36 લાખનો મુદ્દામાલ ઝડપ્યો છે.
