અમદાવાદ : શહેરમાં ૫ પોલીસ ઇન્સ્પેકટર (PI) ની આંતરિક બદલીઓ કરવામાં આવી છે. તાજેતરમાં ઉદ્ઘાટન થનાર બોડકદેવ પોલીસ સ્ટેશનનો ચાર્જ PI તરીકે એ. આર. ધવન સંભાળશે જેઓ અગાઉ ખોખરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા.
કયા PI ની કયા પોલીસ સ્ટેશનમાં બદલી કરવામાં આવી ?
- એ. આર. ધવન, ખોખરા પોલીસ સ્ટેશનથી બોડકદેવ પોલિસ સ્ટેશન
- એ.વાય.પટેલ, સાઇબર ક્રાઇમ થી ખોખરા પોલિસ સ્ટેશન
- એસ.કે.કરમુર, સાઇબર ક્રાઇમ થી કાલુપુર પોલિસ સ્ટેશન
- એ.જે.ચૌહાણ, કાલુપુર પોલિસ સ્ટેશનથી કૃષ્ણનગર પોલિસ સ્ટેશન
- બી.એમ.પટેલ, કૃષ્ણનગર પોલીસ સ્ટેશનથી સાઇબર ક્રાઇમ
ઉપરોક્ત અમદાવાદના ૫ પોલીસ ઇન્સ્પેકટરની આંતરિક બદલીઓ કરવામાં આવી છે.