News Inside/Bureau:16 March 2023 અમદાવાદીઓ લગ્ન સગાઈ કે અન્ય કોઈ પણ સામાજીક પ્રસંગો ખૂબ જ ધામધૂમ પૂર્વક ઉજવવામાં પ્રખ્યાત છે. પ્રસંગોની ઉજવણીમાં લોકો પોતાના પહેરવેશને ખૂબ મહત્વ આપે છે અને મહિલાઓ માટે તો અમદાવાદમાં ઘણી બધી બ્રાન્ડ કાર્યરત છે અને ઑપશન પણ ઘણા મળી રહે છે પરંતુ પુરુષો માટે ખૂબ ઓછા સ્ટોર છે કે જ્યાં […]
News Inside/ Bureau:14 March 2023 સુપ્રીમ કોર્ટે 1984ની ભોપાલ ગેસ દુર્ઘટનાના પીડિતો માટે યુએસ સ્થિત ફર્મ યુનિયન કાર્બાઇડ કોર્પોરેશન દ્વારા વળતરની માંગ કરતી કેન્દ્રની અરજીને ફગાવી દીધી છે.જણાવી દઈએ કે આ દુર્ઘટનામાં 3,000 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા અને પર્યાવરણને પણ નુકસાન થયું હતું. પાંચ જજની બેન્ચે પોતાનો ચુકાદો આપ્યો હતો માહિતી અનુસાર, જસ્ટિસ […]
News Inside/ Bureau: 14 March 2023 ગુજરાતમાં H3N2 ઈન્ફલ્યુએન્ઝા વાયરસથી પ્રથમ મૃત્યુ નોંધાયું છે. 58 વર્ષીય મૃતકની વડોદરાની SSG હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. દેશમાં પ્રથમ H3N2 મૃત્યુ કર્ણાટકના હાસન જિલ્લામાંથી નોંધાયું હતું, જ્યાં એક 82 વર્ષીય વ્યક્તિનું મૃત્યુ થયું હતું.શુક્રવારે આરોગ્ય મંત્રાલય દ્વારા શેર કરવામાં આવેલા ડેટા અનુસાર, 2 જાન્યુઆરીથી 5 માર્ચ સુધીમાં, દેશમાં […]
News Inside/ Bureau: 7 March 2023 ગિરિડીહ પોલીસે સાયબર ગુનેગારો સામે મોટી કાર્યવાહી કરી છે.ગિરિડીહના એસપી અમિત રેણુને મળેલી ગુપ્ત માહિતીના આધારે, સાયબર પોલીસ સ્ટેશને ગાંડેથી બે દુષ્ટ સાયબર અપરાધીઓની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા ગુનેગારોમાં ગાંડે બજારના કાપડના વેપારી નિખિલ કુમાર અને ગાંડે પોલીસ સ્ટેશન વિસ્તારના કરોડીહના રહેવાસી ઝાકિર અંસારીનો સમાવેશ થાય છે. પોલીસે […]
News Inside/ Bansari Bhavsar: 7 March 2023 મહિલા દિન નિમિતે ગુજરાતમાં લોકો ઘણી પ્રકારની ઉજવણી કરતા હોય છે. આજે સુરતમાં મહિલા દિન ની ઉજવણી ખરેખર મહિલા માટે મદદરૂપ સાબિત થાય તે હેતુસર અને તે રીતે કરવામાં આવી. સુરત શહેર પોલીસના માર્ગદર્શન હેઠળ વિશ્વ મહિલા દિવસ ની ઉજવણી કરવામાં આવી.અહિલા વિકાસ લોન પ્રારંભ ની શરૂઆત ચેક […]
News Inside/ Bansari Bhavsar: 7 March 2023 ગુજરાત કોસ્ટ ગાર્ડ (ICG) તેમજ ATS દ્વારા ગુપ્ત માહિતીના આધારે ભારતીય જળસીમામાં 5 ક્રૂ સાથે એક ઈરાની બોટને 61 કિલો હેરોઈન સાથે પકડી પાડી છે. ગુજરાત એટીએસને બાતમી મળી હતી કે એક ઈરાની માછીમારી કરી રહેલી બોટમાં મોટા પ્રમાણમાં ડ્રગ્સ લાવવામાં આવી રહ્યું છે અને અને મધ દરિયે […]
News Inside/Bureau: 4 March 2023 Gujarat:EDએ શુક્રવારે જણાવ્યું હતું કે તેણે ‘ચીન દ્વારા નિયંત્રિત’ મોબાઇલ ધિરાણ એપ્લિકેશન સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસની તપાસના ભાગ રૂપે ગુજરાતમાં એક કંપની પર દરોડા પાડીને ત્રણ લોકોની ધરપકડ કરી છે. એજન્સીએ જણાવ્યું હતું કે આ દરમિયાન 25 લાખ રૂપિયા રોકડ જપ્ત કરવામાં આવી હતી. અને 10 કરોડની કિંમતના હીરા […]
News Inside/ Bureau: 1 March 2023 ડૉ. સુભાષ યુનિવર્સિટી એ જૂનાગઢ ક્ષેત્રની જાણીતી શૈક્ષણિક સંસ્થા છે જે માત્ર સંસ્થામાં અપાતા શિક્ષણ માટેના સમર્પણ માટે જ નહીં, પરંતુ સમગ્ર વર્ષ દરમિયાન આયોજિત વિવિધ સાંસ્કૃતિક અને સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ માટે જાણીતી છે ડૉ. સુભાષ યુનિવર્સિટી સમયાંતરે વિવિધ સામાજિક પ્રવૃત્તિઓનું પણ આયોજન કરે છે. શિક્ષણ પ્રત્યેના સમર્પણને જોતા ગુજરાત […]
News Inside /Bansari Bhavsar : 28 Fabruary 2023 વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના આગવા વિકાસ વિઝનથી નિર્માણ થયેલી સાયન્સ સિટી આજે વર્લ્ડકલાસ સુવિધાયુકત સાયન્સ સિટી બની ગઇ છે નાના ગામડાના-છેવાડાના બાળકોને સાયન્સ સિટી જેવી જ્ઞાનસભર સુવિધા નજીકના સ્થળે પૂરી પાડવા જિલ્લા મથકોએ સાયન્સ સેન્ટર્સ ઊભા કરવા રાજ્ય સરકાર આગળ વધી રહી છે.નોલેજ બેઇઝ્ડ સોસાયટીથી અદ્યતન જ્ઞાન-ટેક્નોલોજીના વિકાસ […]
News Inside/ Bureau: 28 Fabruary 2023 એડિસન, ન્યુ જર્સીમાં હેડક્વાર્ટર સાથે 2006 માં સ્થપાયેલ ભારતીય મૂળની કંપની , એક્સડ્યૂસ ટેક્નોલોજી પ્રા લિ એ ઓરેકલ, સેલફોર્સ , માઈક્રોસોફ્ટ અને AWS સેવાઓમાં સાબિત કુશળતા સાથે એવોર્ડ-વિજેતા ટેકનોલોજી સેવાઓમાં ભાગીદાર રહેવામાં સફળતાઓ મેળવી છે.એક્સડ્યૂસ ટેક્નોલોજી પ્રા લિ એ એપ્લીકેશન ડેવલપમેન્ટ, મોબિલિટી સર્વિસીસ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર મેનેજમેન્ટ, વ્યૂહાત્મક આઈટી કન્સલ્ટિંગ અને […]