વલસાડ જિલ્લા ના પારડી પોલીસ સ્ટેશન, ના અ.હે.કો.ગૌરવભાઈ રમેશભાઈ ડાભી, અનેજી.આર.ડી.પ્રદિપભાઈ ગમનભાઈ પટેલ, ને એસીબીએ રૂપિયા ૬,૦૦૦/- લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડયા આ કામના ફરીયાદીના મિત્રની મોપેડ ગુનાના કામે પારડી પો.સ્ટે.માં જમા હોય, જે મોપેડ છોડવા બાબતે નામદાર કોર્ટે પોલીસ અભિપ્રાય માંગેલ હોય, સદર કામે અભિપ્રાય આપવા બાબતે આરોપી ગૌરવભાઈ રમેશભાઈ ડાભી, […]
ગાંધીનગર જીલ્લા પોલીસ ટીમ દવારા ખુનનો ગુન્હો ગણતરીના કલાકોમાં શોધી કાઢવામાં આવ્યો ગત તા. 26 મીના રોજ ઇન્દ્રોડા ગામે રહેતા કિરણજી વિરાજી મકવાણા સાયકલ લઈને સચિવાલય ખાતે નોકરીએ જતો હતો. ત્યારે સેક્ટર – 10 ભારતીય સર્વેક્ષણ કચેરી પાસેના રોડ પર અજાણ્યા ઈસમોએ પીસ્ટલ જેવા હથીયાર વડે બરડાના ભાગે ગોળી મારી હત્યાને અંજામ આપવામાં આવ્યો હતો. […]
કલોલ તાલુકા પોલીસ સ્ટેશનના અનડીટેક્ટ વાહન ચોરીના ગુનાનો ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલી ચોરીના વાહન સાથે આરોપીને ઝડપી પાડતી ગાંધીનગર ક્રાઇમ બ્રાન્ચ – II LCB – 2 પો.ઇન્સશ્રી જે.એચ.સિંધવ ,પો.ઇન્સ એચ.પી.પરમાર નાઓના સીધા માર્ગદર્શન હેઠળ પો.સ.ઈ પી.ડી.વાધેલા નાઓએ એલ.સી.બી. – ૨ ના કર્મચારીઓને જીલ્લામાં બનતા વાહન ચોરીના ગુનાઓની સ્થળ વિઝિટ કરવા તેમજ અગાઉ […]
લાઈટબીલ ભરવાના બહાને ગુગલ પ્લે સ્ટોર ઉપરથી ક્વીક સપોર્ટ નામની એપ્લીકેશન ડાઉનલોડ કરાવી ફોનનો એકસેસ મેળવી ફરીયાદી સાથે છેતરપીંડી કરી લેનાર ગેંગના સાગરીતને સુરતથી જડપી પાડતી સાયબર ક્રાઇમ અમદાવાદ શહેર . સાયબર ક્રાઇમ અજીત રાજીયન સાહેબના માર્ગદર્શન હેઠળ મદદનીશ પોલીસ કમિશનર શ્રી , જે.એમ.યાદવ સાહેબ નાઓ તરફથી પોલીસ ઇન્સપેકટર એમ.એન.દેસાઇ નાઓએ સાયબર […]
અમદાવાદ ના .મ્યુ. કોર્પોરેશન, ઢોર ત્રાસ અંકુશ વિભાગ માં ફરજ બજાવતા સેનેટરી ઇન્સપેકટર, પિયુષકુમાર જગદીશચંન્દ્ર વ્યાસ ને ACB એ રૂ. 4500 ની લાંચની લેતા રંગેહાથ ઝડપ્યા આરોપી : પિયુષકુમાર જગદીશચંન્દ્ર વ્યાસ, નોકરી- સેનેટરી ઇન્સપેકટર, અ.મ્યુ. કોર્પોરેશન, ઢોર ત્રાસ અંકુશ વિભાગ, અમદાવાદ આ કામના ફરીયાદી તથા તેના સગા પશુપાલનનો […]
રાતોરાત કરોડપતિ બનવા માગતા નકલી સોનાની બિસ્કિટ પાટણ ના વેપારીને આપીને કરી ઠગાઈ સાંતલપુરના શેરપુરાના વેપારીને પૈસા પરત ન આપી ધમકી ભર્યા ફોન કરતાં ઝેરી દવા ગટગટાવી ધારપુરમાં દાખલ, પાટણ બી ડિવિઝનમાં 5 સામે ફરિયાદ નોંધાઇ સાંતલપુરના શેરપુરાના યુવાન વેપારીને વિશ્વાસમાં લઇને બિલ વગરનો માલ સોનાના બિસ્કીટ અડધી કિંમત મળતા હજીરા પોર્ટ […]
વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકામાં આવેલાં શિનોર ગામ ખાતે એક યુવકનો સ્ટંટ કરતો રિલ વિડિયો સામે આવ્યો છે. વીડિયોમાં યુવક સ્પ્રેને લાઇટરથી સળગાવી હાથ ઉચો કરી ડાંસ કરી રહ્યો છે. આવ વિડિયો ગણપતિ વિસર્જન દરમિયાન હોવાનું મનાઇ રહ્યું છે. યુવક હાથમાં જે સ્પ્રે છે તે હિટ સ્પ્રે હોવાનું અનુમાન છે.. આ સ્પ્રેની આગ ભૂલથી […]
અડાલજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં.ઇકો ગાડી માંથી વિદેશીદારૂની બોટલ નંગ -૧૨૪ મળી કુલ મુદ્દામાલ કિ.રૂ. ૭,૬૩,૯૮૦ / -નો કબ્જે કરતી ગાંધીનગર ક્રાઇમ બ્રાન્ચ – II અડાલજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ શેરથા ટોલટેક્ષ નજીક આવેલ રેલ્વે ગરનાળા નજીકથી પાયલોટીંગ કરતી ઇકો ગાડી તેમજ દારૂની હેરાફેરી કરતી ઇકો ગાડી ઝડપી પાડી ભારતીય બનાવટના વિદેશીદારૂની બોટલ નંગ […]
*અમદાવાદ શહેરના ,મધુરમ કોમ્પ્લેક્સ પાસે, પાળીયાદ ચાર રસ્તા, નારણપુરા, પાસે ભીખીબેન વિનુજી ઠાકોર ના દેશી દારૂ ના અડ્ડા પર ગુજરાત પોલીસ સ્ટેટ મોનીટરીંગ સેલની રેડ* ગુજરાત પોલીસ સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમને બાતમી હકિકત મળેલ કે, “અમદાવાદ શહેરના ,મધુરમ કોમ્પ્લેક્સ પાસે, પાળીયાદ ચાર રસ્તા, નારણપુરા, પાસે ભીખીબેન વિનુજી ઠાકોર અને મેહુલ નટવરભાઈ ઠાકોરઅમદાવાદ […]
મહેસાણા જીલ્લાના એ ડીવીજન પોલીસ સ્ટેશનના ઘરફોડ ચોરીના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા આરોપીને દાહોદથી ઝડપી પાડતી ગાંધીનગર ક્રાઇમ બ્રાન્ચ – II તા -૦૫ / ૦૯૮૨૦૨૨ પોલીસ મહાનિરીક્ષકશ્રી , અભય ચુડાસમા સાહેબ , ગાંધીનગર વિભાગ , ગાંધીનગર તથા પોલીસ અધિક્ષકશ્રી , તરૂણ દુગ્ગલ સાહેબ , ગાંધીનગર જીલ્લા નાઓએ જીલ્લાના તેમજ રાજ્ય / […]