author

અમદાવાદ: ૨૫ કિલો લૂંટને અંજામ આપી આરોપીઓ ફરાર

અમદાવાદથી મુંબઇ જતી બસમાં ૨૫ કિલો સોનું હતું. ફરાર આરોપીઓ દ્વારા લૂંટ ચલાવવામાં આવી છે. જેમાં ૨૫ કિલો સોનું લઈ આરોપીઓ ફરાર થઈ ગયા છે. પોલીસે સમગ્ર મામલે ગુન્હો નોધી વધુ તપાસ શરૂ કરી.  

રામનવમીના પર્વની PM મોદીએ દેશવાસીઓને શુભેચ્છા પાઠવી

દેશભરમાં રામનવમીના પર્વની ધૂમધામથી ઉજવણી કરવામાં આવી રહી છે. જ્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટર પર ટ્વિટ કરી દેશના નાગરિકોને રામનવમીના પર્વની શુભેચ્છા પાઠવી છે. દેશભરમાં રામનવમીની ઉજવણી PM મોદીએ દેશવાસીઓને શુભકામનાઓ પાઠવી રામનું જીવન દરેક યુગમાં માનવતાની પ્રેરણા : PM

ચા-કોફીના સિંગલ યુઝ કપનો વપરાશ કરતી ૩ ચાની કીટલી AMC એ સિલ કરી

અમદાવાદ: શહેરમાં ચા ના કપ પર AMC દ્વારા પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. પ્રતિબંધ હોવા છત્તા અમુક ચા ની કીટલી ચલાવતા ચા વાળા દ્વારા સિંગલ યુઝ ચા- કોફીના કપનું વપરાશ કરતા ૩ કીટલી પર રેડ કરી સિલ કરવામાં આવી છે. શહેરના રામોલ અને હાથીજન વિસ્તારમાં આવેલ ત્રણ ચાના ટી સ્ટોલ સિલ કરવામાં આવ્યા 120 માઇક્રોનથી ઓછી […]

આમ આદમી પાર્ટી દ્વારા ૩૦ માર્ચે દેશભરમાં મોદી વિરુદ્ધમાં પોસ્ટર લગાવવામાં આવશે.

આમ આદમી પાર્ટી (AAP) એ 11 ભાષાઓમાં ‘મોદી હટાઓ દેશ બચાવો’નું પોસ્ટર રિલીઝ કર્યું છે. AAP 30 માર્ચે દેશભરમાં આ પોસ્ટર્સ લગાવવા જઈ રહી છે. દિલ્હીમાં આવા પોસ્ટર લગાવ્યા બાદ દિલ્હી પોલીસે 100થી વધુ FIR દાખલ કરી હતી અને 6 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આ સૂત્ર હેઠળ, 23 માર્ચે AAPએ જંતર-મંતર પર એક મોટી […]

Petrol Diesel Price Today : આ મહાનગરમાં ઇંધણની કિંમતમાં ઉછાળો આવ્યો, જાણો તમારા શહેરના લેટેસ્ટ રેટ

ગુજરાતમાં (Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 96.63 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 92.38 રૂપિયા પ્રતિ લીટર છે. રાજસ્થાન શ્રીગંગાનગરમાં એક લીટર પેટ્રોલ 113.49 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 98.24 રૂપિયા પ્રતિ લીટર છે. Petrol Diesel Price Today : ભારતમાં દરરોજ પેટ્રોલ અને ડીઝલની […]

અબજો રૂપિયા નો ચાલી રહેલ ક્રિકેટ સટ્ટા નો પર્દાફાશ

અમદાવાદ… અમદાવાદ શહેરના પોલીસ કમિશ્નર સાહેબશ્રી ની દેખરેખ હેઠળ અમદાવાદ PCB બ્રાન્ચના સાયબર ક્રાઇમ તપાસ ના ગુજરાત ના કહેવામાં આવતા નંબર વન પીઆઈ તરલ ભટ્ટ સાહેબશ્રી ની ઉમદા પ્રશંસનીય પ્રજાલક્ષી કામગીરી…. અધધધધધ અબજો રૂપિયા નો ચાલી રહેલ ક્રિકેટ સટ્ટા નો પર્દાફાશ… અબજો રૂપિયા નો ચાલી રહેલ ક્રિકેટ સટ્ટાના બુકીઓ નાં ત્યાં અમદાવાદ શહેરના PCB બ્રાન્ચના […]

માથેરાનના નાગરિકોએ E રિક્ષાની માંગ માટે મોરચો કાઢ્યો |News inside

News Inside, Matheran માથેરાનના રહેવાસીઓએ મુંબઈની નજીક નેરલ ટેકરીઓ પર સ્થિત પ્રસિદ્ધ પર્યટન સ્થળ માથેરાનમાં ઈ-રિક્ષા સેવા ફરી શરૂ કરવાની માંગ સાથે તહેસીલ ઓફિસ પર મોરચો કાઢ્યો હતો. શાળાના બાળકોએ પણ આમાં મોટા પ્રમાણમાં ભાગ લીધો હતો અને રિક્ષા પર પ્રતિબંધનો વિરોધ કર્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, માથેરાનના ડુંગર પર દોડતી ઈ-રિક્ષાઓ છેલ્લા દસ-બાર દિવસથી […]

ગુજરાતમાં સાયબર સિક્યુરિટી ડ્રોઇંગ હુમલાઓ

અમદાવાદ: ગુજરાતમાં ખાસ કરીને મેન્યુફેક્ચરિંગ અને ફાર્મા ક્ષેત્રની કંપનીઓ તેમજ વ્યક્તિઓ રેન્સમવેર એટેકનો શિકાર બની રહ્યા હોવાના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. આ એવા હુમલાઓ છે જેમાં ધમકી આપનારા અથવા હેકર્સ પીડિતની ફાઇલોને IT સિસ્ટમ અથવા હાર્ડવેરમાં એન્ક્રિપ્ટ કરે છે અને પછી ચુકવણી પર ડેટાની ઍક્સેસ પુનઃસ્થાપિત કરવા માટે પીડિત પાસેથી ખંડણીની માંગણી કરે છે. […]

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની વિશેષ ઉપસ્થિતિમાં ઘાટલોડિયા અનુપમ (સ્માર્ટ)પ્રાથમિક શાળા નં.૨ ખાતે મ્યુનિસિપલ શાળાઓનો દૂધ વિતરણ કાર્યક્રમ યોજાયો

નવસારીના સાંસદ અને ગુજરાતના પ્રદેશ પ્રમુખ શ્રી સી.આર.પાટીલના 68મા જન્મદિને શાળાના બાળકોને મ્યુનિ. દ્વારા દૂધ વિતરણ કાર્યક્રમ યોજાયો મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ પોતાના મતવિસ્તાર ઘાટલોડિયામાં અનુપમ (સ્માર્ટ)પ્રાથમિક શાળા નં.૨ ખાતે મ્યુનિસિપલ શાળાઓના દૂધ વિતરણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. નવસારીના સાંસદ અને પ્રદેશ પ્રમુખ શ્રી સી.આર.પાટીલના 68મા જન્મદિને રાજ્યભરમાં લોકોપયોગી અને સમાજકલ્યાણના કાર્યક્રમો યોજાયા હતા. જે અંતર્ગત […]

અમદાવાદ ટેસ્ટ મેચમાં ખલેલ પહોંચાડવાની ધમકી આપવા બદલ બે ખાલિસ્તાની સમર્થકોની ધરપકડ

અમદાવાદ, પીટીઆઈ. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ક્રિકેટ ટેસ્ટ મેચ પહેલા ગુજરાતના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રવેશવાની ધમકી આપનાર ખાલિસ્તાન તરફી જૂથ દ્વારા જાહેર કરવામાં આવેલા વીડિયો અને ઓડિયો મેસેજના સંબંધમાં ગુજરાત પોલીસે બે લોકોની ધરપકડ કરી છે. બંને આરોપીઓ મૈહર તહસીલના રહેવાસી હોવાનું કહેવાય છે. પોલીસે એકની રીવા અને બીજાની સતના જિલ્લામાંથી ધરપકડ કરી છે. આરોપીની […]

×

Hello!

Click one of our contacts below to chat on WhatsApp

× Chat Now!