news inside

ઉતરાયણના પર્વ પહેલાં અમદાવાદ હેડ લાઈન ન્યૂઝ તરફથી શાહપુર ચાર રસ્તા ખાતે ફ્રી સેફ્ટી તારનો કાર્યકમ યોજવામાં આવ્યો

Spread the love

News Inside / Bureau: 12 January 2023
આજરોજ અમદાવાદ શહેરમાં શાહપુર ચાર રસ્તા વિસ્તારમાં અમદાવાદ હેડ લાઈન ન્યૂઝ તરફથી શાહપુર વિસ્તારના પીઆઇ દેસાઈ સાહેબ અને તેમની ટીમ સહિત સાથે મળી ઉતરાયણ પર્વ નિમિત્તે પતંગની દોરીથી થતાં માર્ગ અકસ્માતો અટકાવા માટે વાહન ચાલકોને શાહપુર રસ્તા ખાતે ફ્રી સેફ્ટી તાર લગાવી આપ્યા.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×

Hello!

Click one of our contacts below to chat on WhatsApp

× Chat Now!