• Thu. Sep 29th, 2022

Mahesh Dave (Director)

Fearless, Corruptionless only Truth

અમદાવાદમાં મોટી દુર્ઘટના : બિલ્ડીંગની લિફ્ટ તૂટી પડતા 6 શ્રમિકોના મોત, એક ઘાયલ

Spread the love

અમદાવાદમાં યુનિવર્સિટી નજીક ઘટી મોટી દુર્ઘટના

બિલ્ડીંગના બાંધકામ દરમ્યાન લિફ્ટ તૂટતા 6ના મોત

તમામ મૃતદેહોને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા

અમદાવાદના ગુજરાત યુનિવર્સિટી વિસ્તારમાં નવી બિલ્ડીંગના બાંધકામ દરમ્યાન લિફ્ટ તૂટવાના અહેવાલ જાણવા મળી રહ્યાં છે. આ દુર્ઘટનામાં સાઈટ પર કામ કરી રહેલા 6 શ્રમિકોના મોત થતા ભારે હડકંપ મચી ગયો છે. એસ્પાયર – 2 નામની બિલ્ડિંગમાં બાંધકામ ચાલી રહ્યું હતું તે દરમ્યાન લિફ્ટ તૂટી હતી.સળગતા સવાલ

 

એસ્પાયર-2 બિલ્ડિંગમાં દુર્ઘટના માટે કોણ જવાબદાર?

લીફ્ટ તૂટતા 6 શ્રમિકો મોતને ભેટ્યા તો જવાબદારી કોની?

શ્રમિકોની સલામતીની કેમ દરકાર ન લેવાઈ?

સલામતીની સ્થિતિને કેમ નજરઅંદાજ કરાઈ હતી?6 મૃતકોના નામ નીચે મુજબ છે….

 

સંજયભાઈ બાબુભાઇ નાયક (ઉ.વ 20)

જગદીશભાઈ રમેશભાઈ નાયક (ઉ.વ 21)

અશ્વિનભાઈ સોમાભાઈ નાયક (ઉ.વ 20)

મુકેશ ભરતભાઈ નાયક (ઉ.વ 25)

રાજમલ સુરેશભાઇ ખરાડી (ઉ.વ 25)

વી.એસ હોસ્પિટલ પકજભાઇ શંકરભાઇ ખરાડી (ઉ .વ.21)

Leave a Reply

Your email address will not be published.

×

Hello!

Click one of our contacts below to chat on WhatsApp

× Chat Now!