News Inside/ 8 June 2023 .. અમદાવાદ| સાંપ્રદાયિક સૌહાર્દ, શાંતિ અને ટીમ વર્કનો સંદેશો ફેલાવવા માટે, અમદાવાદ પોલીસે ગઈ કાલે બુધવારે, 7 જૂનના રોજ સરસપુર ખાતે ભગવાન જગન્નાથની આવનાર 146મી રથયાત્રા પૂર્વે ક્રિકેટ ટુર્નામેન્ટની શરૂઆત કરી હતી. રથયાત્રાના માર્ગ પર આવતા કેટલાક સંવેદનશીલ વિસ્તારોમાં શાંતિ જળવાઈ રહે અને સુખરૂપ રથયાત્રાનો કાર્યક્રમ સંપન્ન થાય તે હેતુથી […]
News Inside/ 3 June 2023 .. અમદાવાદ। AMC દ્વારા અમદાવાદ શહેરમાં ઘણાં ઓક્સીજેન પાર્ક બનાવવામાં આવ્યા છે. જેમકે, જશોદાનગરમાં, બાપુનગર, સાયન્સ સિટી ખાતે ઊગતી તળાવ પાસે કે જે કોન્ક્રીટના જંગલોની વચ્ચે આવેલું છે. હવે અમદાવાદ મ્યુન્સિપલ કોર્પોરેશન ‘વિશ્વ પર્યાવરણ દિવસ’એ શહેરને નવું નજારાણું આપી રહ્યા છે. 5 જૂને સમગ્ર વિશ્વમાં પર્યાવરણ દિવસ ઉજાવાય છે. આ […]
News Inside/ 3 June 2023 .. અમદાવાદ। અમદાવાદીઓ સ્વાદના શોખીન હોય છે. તેમાં પણ શનિવાર અને રવિવારે બહાર જ જમવાનો ટ્રેન્ડ શહેરમાં વધી રહ્યો છે. લોકો મજા લઈને વિવિધ ખાણીપીણીની લિજ્જત માણતા હોય છે. પરંતુ અમદાવાદીઓને આ સ્વાદનો ચટાકો ક્યાંક ભારે ન પડી જાય. અમદાવાદના પ્રખ્યાત અમદાવાદ વન મોલમાં આવેલ KFC રેસ્ટોરન્ટના પીવાના પાણીમાં બેક્ટેરીયા […]
News Inside/ 30 May 2023 .. અમદાવાદ। શહેરમાં 24 કલાકમાં હિટ એન્ડ રનની બે ઘટના બની છે. જેમાં એક નર્સ અને માતા – દીકરીના મોત નિપજયા હતા. હાટકેશ્વર વિસ્તારના આદર્શ એપાર્ટમેન્ટમાં રહેતા સવિતાબહેન મકવાણા(ઉંમર-54 વર્ષ) નિકોલના અર્બન હેલ્થ સેન્ટરમાં નર્સ તરીકે નોકરી કરતા હતા. 28મી મેના રોજ અમરાઈવાડી બીઆરટીએસ ટ્રેકમાંથી પસાર થઇ રહ્યા હતા, તે […]
News Inside/ Bureau: 27 May 2023 AMC દ્વારા સંચાલિત ચાંદખેડા અર્બન હેલ્થ સેન્ટર (UHC) ખાતે રાત્રિ ફરજ પરના એક ડૉક્ટરને નશામાં મળી આવતા તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. https://www.instagram.com/reel/Cssu17Kv_gT/?utm_source=ig_web_copy_link&igshid=MzRlODBiNWFlZA== બ્રિજેશ કટારાને કોંગ્રેસના ચાંદખેડાના કાઉન્સિલર રાજશ્રી કેસરીએ ડ્યુટી પર નશામાં પકડ્યો હતો, જે અંગે અનેક ફરિયાદો મળી હતી. સત્ય જાણવા માટે કાઉન્સિલર દર્દી તરીકે યુએચસીમાં ગયા […]
News Inside/17 May 2023 Gujarat અમદાવાદ। અમદાવાદ શહેરમાં આજે બિન-પરવાગીના બાંધકામો દૂર કરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ ઝુંબેશના ભાગરૂપે આજે, 17 મે 2023 ના રોજ દક્ષિણ ઝોન એસ્ટેટ વિભાગ દ્વારા શહેરની ત્રણ વિસ્તારમાં બિન-પરવાનગીના બાંધકામો દૂર કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે.જેમાં, (૧) ઈલેકશન વૉર્ડ ઇન્દ્રપુરીમાં કેનાલ રોડ ઉપર બે કોમર્શિયલ યુનિટને JCB […]
News Inside/17 May 2023 – AMC અમદાવાદ મહાનગર સેવા સદનના ટેક્સ એસેસમેન્ટ એન્ડ ટેક્સ કલેક્શન વિભાગ દ્વારા જાહેર નોટિસ બહાર પાડવામાં આવી છે. આ નોટિસમાં અમદાવાદ મ્યુન્સિપલ કોર્પોરેશનના મધ્ય ઝોનના ટેક્સ વિભાગ હેઠળ આવરી લેવાતા વિસ્તારની મિલકતો પર વેરાની રકમ ચુકવણી થઇ ન હોવાની બાબતનો સમાવેશ થાય છે. આ નોટિસ મુજબ તે વિસ્તારની મિલકતોના […]
મ્યુનિ. મધ્યઝોનમાં નવા આવેલા ડીવાયએમસીએ આ વિસ્તારના કોર્પોરેટર વચ્ચે એક બેઠક બોલાવી હતી. આ બેઠકમાં એવો સુર સામે આવ્યો હતો કે, મોટાભાગના મધ્યઝોનના વિસ્તારમાં નવા રોડ બનાવવા એટલે રસ્તા ઉપર ડામર પાથરવાની પ્રથા છે. તેને કારણે રોડના સ્તર ખૂબ જ મોટા થઇ ગયા છે, ત્યારે હવે રોડ પર ડામર પાથરીને સંતોષ લેવાને બદલે તંત્ર રસ્તો […]
News Inside/ Bureau: 8 April 2023 અમદાવાદ: એક વર્ષ પહેલા, રાજ્યના માર્ગ અને મકાન વિભાગે તમામ સ્થાનિક નાગરિક સત્તાવાળાઓને તેમના સંબંધિત અધિકારક્ષેત્રોમાં, ચોમાસાની ઋતુ પહેલા અને પછી પુલનું નિરીક્ષણ કરવાનો આદેશ આપ્યો હતો. વિભાગે પુલના નિરીક્ષણ માટે સલાહકારોની પોતાની સાત સભ્યોની પેનલની રચના કરી હતી જેમાં મુમતપુરા ફ્લાયઓવરના પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ મલ્ટીમીડિયા કન્સલ્ટન્ટ પ્રાઇવેટ લિમિટેડનો […]
News Inside/ Bureau: 4 April 2023 અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) એ મંગળવારે મહાવીર જયંતિ નિમિત્તે તમામ કતલખાનાઓ અને માંસ, માછલી અને ચિકનનું વેચાણ કરતી દુકાનો બંધ કરવાનો આદેશ આપ્યો છે, એમ કહીને કે અમદાવાદમાં જૈન સમુદાયની “વિશાળ હાજરી” હતી.જૈન સમુદાયને શુભેચ્છા પાઠવતા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક સંદેશમાં જણાવ્યું હતું કે, “આવો આપણે સૌ મહાવીર […]