News Inside/ 3 June 2023 .. રાજકોટ। રંગીલુ શહેર રાજકોટ હાલમાં રક્તરંજિત બન્યું છે. સતત બીજા દિવસે રાજકોટ શહેરમાં હત્યાની ઘટના બની હોવાનું સામે આવ્યું છે. માત્ર બે દિવસના સમયગાળા દરમિયાન ત્રણ જેટલા વ્યક્તિઓની હત્યા કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. સતત બીજા દિવસે રાજકોટ શહેરમાં સંબંધોનું ખૂન થયું હોવાની ઘટના સામે આવી છે. […]
News Inside વિરોધ કરી રહેલા કુસ્તીબાજો પવિત્ર ગંગા નદીમાં તેમના ચંદ્રકોને ડૂબાડવાનું આત્યંતિક પગલું લઈ શકે છે તે અંગે ચિંતિત, 1983 વર્લ્ડ કપ વિજેતા ક્રિકેટ ટીમના સભ્યોએ શુક્રવારે ચુનંદા એથ્લેટ્સને ઉતાવળમાં નિર્ણય ન લેવા વિનંતી કરી અને આશા વ્યક્ત કરી કે તેમની ફરિયાદો સાંભળવામાં આવશે અને તેનું નિરાકરણ કરવામાં આવશે. વિનેશ ફોગાટ, સાક્ષી મલિક અને […]
News Inside/ 2 June 2023 Gujarat ગુજરાતમાં આજે બે હચમચાવી દેતી ઘટના સામે આવી છે. ઘરકંકાસમાં બે પરિવારો હોમાયા છે. ચોંકાવનારી બાબત તો એ છે કે, જન્મ આપનારા માતાપિતા જ જલ્લાદ બન્યા છે. રાજકોટમાં એક માતાએ ઘરકંકાસથી કંટાળીને પોતાના જ 2 બાળકોને મોતને ઘાટ ઉતારી પોતે ગળાફાંસો ખાઇ લીધો છે. તો બીજી તરફ, દાહોદના ડુંગરીમાં […]
News Inside/ 1 June 2023 .. અમદાવાદ। રાણીપ પોલીસ સ્ટેશનની પેટ્રોલિંગ ટિમ દ્વારા સુભાષબ્રિજ પાસે થી એક એકટીવા ચોરતા આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. ગત રાત્રે વાડજ પોલીસ સ્ટેશન દ્વારા મળેલ એક બાતમીને આધારે રાણીપ પોલીસ દ્વારા જાળ રચવામાં આવી હતી. જેમાં આરોપી અનિલ સોલંકી રંગે હાથે ચોરીના એકટીવા સાથે ઝડપાયો હતો. રાત્રે 11 વાગ્યાના […]
News Inside અમદાવાદ પોલીસે બુધવારે આંતરરાષ્ટ્રીય સ્તરે પશુઓના મૂલ્યવાન અંગોની દાણચોરી અને વેચાણમાં કથિત રીતે સંડોવાયેલા એક વ્યક્તિની ધરપકડ કરી હતી. પૂછપરછ દરમિયાન ખુલાસો થયો હતો કે આરોપી પ્રકાશ ચુનીલાલ જૈન કુખ્યાત ચંદન ચોર વીરપ્પન સાથે કનેક્શન ધરાવે છે. તે 1992 થી 2006 સુધી તમિલનાડુના સાલેમ વિસ્તારમાં રહેતો હતો, સમયાંતરે વીરપ્પનના ગામ કોલતુરમાં આવતો […]
અમદાવાદ : પ્રાણીઓના અમૂલ્ય અંગોની તસ્કરી કરવામાં આવતી હોય છે. પૈસાની લાલચમાં પ્રાણીઓની હત્યા કરી તેઓના અંગોને આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ઊંચા ભાવે વહેચવામાં આવતા હોય છે. આવા લોભિયા લોકોના જે પ્રાણીઓના અંગોનો વેપાર કરતા હોય છે તેવા લોકો વિરુદ્ધમાં વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમને હેઠળ ગુન્હો દાખલ કરવામાં આવતો હોય છે. આંતરરા્ટ્રીય લેવલે પ્રાણીઓના અમૂલ્ય અંગોની તસ્કરી […]
News Inside/ 30 May 2023 .. સુરત। સુરત જિલ્લામાં વધુ એક કમકમાટી ભરી ઘટના સામે આવી છે. અનૈતિક સંબંધનું પાપ છુપાવવા નવજાત બાળકીની હત્યા કરી દફનાવી દેવામાં આવી. બે સંતાનના પિતાએ પિતરાઈ બહેનને ગર્ભવતી બનાવી હતી. સુરતના કડોદરા વિસ્તારમાં હેવાન પિતા દ્વારા પોતાની એકની એક દીકરીને છરી વડે ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દેવાની હૃદય […]
News Inside/ 30 May 2023 .. અમદાવાદ। શહેરમાં 24 કલાકમાં હિટ એન્ડ રનની બે ઘટના બની છે. જેમાં એક નર્સ અને માતા – દીકરીના મોત નિપજયા હતા. હાટકેશ્વર વિસ્તારના આદર્શ એપાર્ટમેન્ટમાં રહેતા સવિતાબહેન મકવાણા(ઉંમર-54 વર્ષ) નિકોલના અર્બન હેલ્થ સેન્ટરમાં નર્સ તરીકે નોકરી કરતા હતા. 28મી મેના રોજ અમરાઈવાડી બીઆરટીએસ ટ્રેકમાંથી પસાર થઇ રહ્યા હતા, તે […]
News Inside/ 29 May 2023 .. અમદાવાદ| હાલમાં 21મી સદીમાં પણ કેટલાક સાસરિયા તેમની પુત્રવધુ પર વિવિધ કારણોસર જુલ્મ ગુજારતા હોય છે. સાસરિયાના ત્રાસની પરાકાષ્ઠા સમાન એક ચોંકાવનારી ઘટના અમદાવાદ શહેરના ચાંદખેડા વિસ્તારથી સામે આવી છે, જેમાં પરિણીતા સૂતી હોય ત્યારે તેની સાસુ ચાદર ખેંચી લાતો મારી ઉઠાડતી હતી. સૌથી આઘાતજનક વાત એ છે કે, […]
News Inside/29 May 2023 .. દિલ્હી। દેશની રાજધાની દિલ્હી દિવસે ને દિવસે મહિલાઓ અને યુવતીઓ માટે અસુરક્ષિત બનતું જણાય છે. દિલ્હીથી ફરી એક મોટી ઘટના સામે આવી છે, જે દરેક વ્યક્તિના અંતરમનને હચમચાવનારી છે. દિલ્હીના શાહબાદ ડેરી વિસ્તારમાં ગઈ કાલે 28મી મેના રોજ આરોપીએ આ કૃત્યને અંજામ આપ્યો હતો. જ્યાં એક તરફ પ્રધાનમંત્રી મોદી દ્વારા […]