News Inside/ 29 May 2023 .. ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી શ્રી ઋષિકેશ પટેલ STEM QUIZ 2.0 ની ફાઇનલમાં અમદાવાદ ખાતે ઉપસ્થિત રહેશે દેશભરમાંથી નોંધાયેલ 5.45 લાખ વિદ્યાર્થીઓ પૈકીના 1000 વિદ્યાર્થીઓ સાયન્સ સીટી ખાતે આ ક્વીઝની ફાઇનલ ક્વીઝ લાઇવ રમશે વિજેતા વિદ્યાર્થીઓને મંત્રીશ્રી ના વરદ હસ્તે ઇનામ એનાયત કરાશે ગુજરાત । ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ […]
લાંબી રાહ જોયા બાદ આખરે WhatsAppએ ચેટ લોક ફીચર એડ કરી દીધું છે. આ ફીચરની મદદથી યુઝર્સ કોઈપણ ચેટને લોક કરી શકે છે. આ પછી, જો તમારો સ્માર્ટફોન કોઈના હાથમાં છે, તો પણ અન્ય વપરાશકર્તાઓ તમારી સંમતિ વિના તમારી વ્યક્તિગત ચેટ્સ વાંચી શકશે નહીં. વોટ્સએપ ચેટ લોકનું ફીચર કંપની દ્વારા તમામ યુઝર્સ માટે રોલઆઉટ કરવામાં […]
News Inside/ Bureau: 13 May 2023 અબજોપતિ એલોન મસ્કે ટ્વિટરના નવા CEOના નામની જાહેરાત કરી છે. ટ્વિટરના માલિક મસ્કે શુક્રવારે (12 મે) ના રોજ ટ્વિટ કર્યું, “હું ટ્વિટરના નવા સીઈઓ તરીકે લિન્ડા યાકારિનોનું સ્વાગત કરવા માટે આતુર છું.”લિન્ડા મુખ્યત્વે બિઝનેસ ઓપરેશન્સ પર ધ્યાન કેન્દ્રિત કરશે, જ્યારે હું પ્રોડક્ટ ડિઝાઇન અને નવી ટેકનોલોજી પર ધ્યાન કેન્દ્રિત […]
News Inside: આપણે બધા સોશિયલ મીડિયા યુગમાં ઘણી બધી એપ્લીકેશનો ઉપયોગ કરી છીએ ત્યારે આજે આપણે ફેસબુક વિશે વાત કરીશું. વિશ્વભરમાં યુઝર્સની વધતી સંખ્યાને કારણે કંપની સતત જોરદાર કમાણી કરી રહી છે. તમને જણાવી દઈએ કે ફેસબુકની પેરેન્ટ કંપની મેટાનો પ્રથમ ક્વાર્ટરનો નફો અને કમાણી વોલ સ્ટ્રીટની અપેક્ષાઓ કરતાં ઘણી વધુ છે. જેના કારણે કંપનીના […]
વર્તમાનાં લગ્નની સિઝન ચાલી રહી છે. આમાં કારના વેચાણમાં વધારો થઈ રહ્યો છે. જો તમે નવી કાર ખરીદવાની તૈયારીમાં છો તો કેટલીક તમારા ઉપયોગી વાતો જાણી લેજો જે તમારી ગાડીના ઈન્સોરેશનમાં ફાયદો કરાવી શકે છે. જો તમે ગાડીના ઈન્સોરેશનમાં ઉતાવળે નિર્ણય લો છો તમારા માટે નુકાસાનકારક સાબિત થઈ શકે છે. તમારે ગાડી ખરીદતા પહેલા કેટલીક […]
માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ Twitter ખરીદ્યા બાદ એલોન મસ્કે કંપનીમાં ઘણા મોટા ફેરફારો કર્યા જેમ કે ખર્ચમાં ઘટાડો કરવા માટે લોકોને છૂટા કરવા તેમજ ટ્વિટર અને બ્લુ ટિકના સબ્સ્ક્રિપ્શન પ્લાન માટે નવી સુવિધાઓ વગેરે. પરંતુ આ બધાની વચ્ચે હવે એવું લાગે છે કે ટ્વિટર બ્લુ ટિક સબ્સ્ક્રિપ્શન દ્વારા મોટી કમાણી કરવાનું એલન મસ્કનું સપનું પૂરું થવાનું નથી […]
News Inside AI ના આગમનથી, ખાસ કરીને ChatGPT જેવા સુપર ઇન્ટેલિજન્ટ ચેટબોટ્સે લાખો લોકોની નોકરીની સંભાવનાઓ પર આશંકા વ્યક્ત કરી છે. શું આપણે AI ની સંભાવનાને વધારે પડતો અંદાજ આપીએ છીએ? કદાચ, ઇન્ફોસીસના સ્થાપક, નારાયણ મૂર્તિ તાજેતરના સમયમાં AIની વધતી જતી પ્રસિદ્ધિ અંગે શ્રેષ્ઠ વલણ ધરાવે છે. CNBC સાથેની એક મુલાકાતમાં, 76 વર્ષીય અબજોપતિએ ભારપૂર્વક […]
જો તમે બ્લુ ટિક સબ્સ્ક્રિપ્શન ખરીદ્યું નથી તો તમારી બ્લુ ટિક જતી રહેશે. ટ્વિટર આજથી જૂની વેરિફિકેશન સિસ્ટમમાંથી બ્લુ ટિક હટાવવાની પ્રક્રિયા શરૂ કરી રહ્યું છે. જૂની બ્લુ ટિકને લેગસી બ્લુ ટિક કહેવામાં આવે છે . અગાઉ કંપનીએ 1 એપ્રિલથી લેગસી બ્લુ ટિક દૂર કરવાની જાહેરાત કરી હતી. જો કે માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મે માત્ર પસંદગીના એકાઉન્ટ્સમાંથી […]
ટેલિકોમ કંપનીઓએ વિવિધ શહેરોમાં તેમની 5G સેવાઓ શરૂ કરી છે અને તેને સમગ્ર ભારતમાં ફેલાવવામાં પ્રયાસ પણ કરવામાં આવી રહ્યો છે. કેટલાક લોકો 5G સ્પીડનો આનંદ માણવા પણ લાગ્યા છે મોટી સંખ્યામાં એવા લોકો છે જેઓ માત્ર 4G સ્પીડથી જ કામ કરી રહ્યા છે. ગયા વર્ષે ઑક્ટોબરમાં 5Gની શરૂઆત થઈ ત્યારથી ઘણા લોકોના મનમાં પ્રશ્ન […]
પાકિસ્તાન અને ચીનની મિત્રતા સૌ કોઈ જાણે છે. પરંતુ હવે આ મિત્રતામાં પણ તિરાડ પડી રહી હોય તેવું લાગી રહ્યું છે વાત એમ છે કે, પાકિસ્તાનમાં ચીને કેટલાક બિઝનેસને બંધ કરવાનો નિર્ણય લીધો છે. પાકિસ્તાનમાં ચીની નાગરિકો સાથે મારપીટની ઘટનાઓને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છેજે નિર્ણય બાદ પાકિસ્તાન અને ચીનની મિત્રતામાં ખટાશ આવી […]