News Inside. Kedarnath Badrinath, Gangotri, Yamunotri, Chardham Yatra

ગંગોત્રી-યમુનોત્રીના કપાટ ખુલવાની સાથે ચારધામ યાત્રાનો આરંભ News Inside Kedarnath, Badrinath, Gangotri, Yamunotri, Chardham Yatra

0 minutes, 3 seconds Read
Spread the love

કેઘરનાથના કપાટ 25 એપ્રિલથી ખુલશે, બદ્રીનાથના દર્શન 27 એપ્રિલથી કરી શકાશે

News Inside- Kedarnath, Badrinath, Gangotri, Yamunotri, Chardham Yatra

ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં સ્થિત ગંગોત્રી અને યમુનોત્રી મંદિરોના કપાટ ખોલવાની સાથે શનિવારે ચારધામ યાત્રાનો આરંભ થયો છે.

મંદિર સમિતિના અધિકારીઓ જણાવ્યું કે ગંગોત્રી મંદિરના કપાટ બપો૨ે 12:35 મિનિટે ખુલ્યા, જ્યારે યમુનોત્રી મંદિરના કપાટને બપોરે 12:41 મિનિટ આવી છે. ખોલવામાં આવ્યા છે.

રાજ્યના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ છ મહિના શિયાળુ વિરામ પછી ગંગોત્રી મંદિરના કપાટ ખોલવાના અવસર પર પૂજા-અર્ચના કરી હતી. મુખ્યમંત્રી ધામીએ ખરસાલીમાં દેવી

યમુનાની પ્રતિમાની એ સમયે પૂજા- અર્ચના કરી, જ્યારે તેને શણગારેલી પાલકીમાં યમુનોત્રી ધામ જુલ્સના રુપમાં રવાના કરવામાં આવી, જ્યાં આગામી છ મહિના સુધી પૂજા અર્ચના કરવામાં આવશે. શ્રદ્ધાળુઓનું સ્વાગત કરતા ધામીએ કહ્યું કે કોઈ અવરોધ પેદા ન થાય એ રીતે યાત્રા સુનિશ્ચિત કરવા માટે રાજ્ય સરકાર તરફથી તમામ તૈયારી કરવામાં

ચારધામ યાત્રા માટે પહેલાથી 16 લાખ શ્રદ્ધાળુઓ રજિસ્ટ્રેશન કરાવી ચૂક્યા છે અને આ સંખ્યા સતત વધી રહી છે. અહીંયા નોંધવું રહ્યું કે કેદારનાથના કપાટ 25 એપ્રિલે ખુલશે, જ્યારે બદ્રીનાથના દર્શન શ્રદ્ધાળુ 27 એપ્રિલથી કરી શકશે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×

Hello!

Click one of our contacts below to chat on WhatsApp

× Chat Now!