-
અમદાવાદ શાળા સંચાલક મહામંડળે CMને લખ્યો પત્ર
-
ખાનગી ટ્યુશન બંધ કરાવવા કરી માંગ
-
શાળા સમયે ટ્યુશન ક્લાસિસ ચાલતા હોવાનો આરોપ
-
“વિદ્યાર્થીઓ શાળાના સમયે ક્લાસીસમાં જતા હોવાનો ખુલાસો “
-
શાળાના શિક્ષકો ખાનગી ટ્યુશનમાં વિદ્યાર્થીઓને ભણાવતા હોવાનો આરોપ
-
કડક નિયમો અને રેવન્યુ અધિકારીની નિમણુંક કરવાની માંગ
