• Thu. Sep 29th, 2022

Mahesh Dave (Director)

Fearless, Corruptionless only Truth

અમદાવાદ શહેર ના જી. આઈ.ડી સી વટવા પુલિસ સ્ટેશન ના પોલીસ ઇન્સ્પેક્ટર વાય.એસ.સાહેબ અને સ્ટાફ ની ઉમદા કામગીરી

Spread the love

જબજ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વાય.એસ.
ગામીત સાહેબ ની સરાહનીય કામ ગીરી સામે આવી છે જેમા વટવા જી. આઇ.ડી.સી.
પોલીસ સ્ટેશન ખાતે ફરજ
બજાવતા હે.કો.શ્રી પોપટભાઈ ઉપર આવી
પડેલી તકલીફ પર એમના પરિવાર ને જે
રુપિયા બે લાખ લાખ જેવી મોટી માતબર
રકમ એમના મેડીકલ ટ્રીટમેન્ટ માટે મદદરુપ
થયા તેમજ એક પોલીસ પરિવાર ના
મોભીરુપ સરાહનીય રુપ ઉત્તમ ઉદાહરણ
પુરુ પાડી સાથે સાથે પોલીસ સ્ટેશન ના
તમામ કર્મચારી ઓ ને થોડા ઘણા અંશે
મદદરુપ થવા જે પ્રેરણા આપી માનવતા નું
સૌથી મોટું કામ કરવા મા આવ્યો અને હે.કો.પોપટભાઈ ને આભાર બદલ મા કર્મચારીઓ.
તેમજ અધિકારી ઓ આપના સદાય રુણી
રહશે માનવતા મહેકાવી. વડીલ તરીકે
તમામ ને જે ગાઇડ કર્યા એ બદલ આપન અને પીઆઇ સાહેબ અને સ્ટાફ ને માણસો નો આભાર માનવો

Leave a Reply

Your email address will not be published.

×

Hello!

Click one of our contacts below to chat on WhatsApp

× Chat Now!