ઐતિહાસિક ચુકાદો: ફેમિલી કોર્ટના હુકમ કે ચુકાદા સામે અપીલ કરવાનો સમય 90 દિવસ

0 minutes, 0 seconds Read
Spread the love

Nidhi Dave

હિન્દુ મેરેજ એક્ટ હેઠળ લગ્નજીવનના તકરારના કેસોમાં ફેમિલી કોર્ટના હુકમ કે ચૂકાદાને પડકારતી અપીલ ફાઈલ કરવા માટેની સમય મર્યાદા એ માત્ર 90 દિવસની જ છે. હિન્દુ મેરેજ એક્ટ અને ફેમિલી કોર્ટની બે જોગવાઈઓને લઈને ઉભી થયેલી ગૂંચવણ અંતર્ગત જસ્ટિસ એ જે દેસાઈ અને જસ્ટિસ આર એમ સરીને ફેમિલી કોર્ટના હુકમ કે ચુકાદા મામલે અપીલની સમય મર્યાદાને લઈને સ્પષ્ટતા આપતો ચૂકાદો આપ્યો હતો. આ ચૂકાદાને પગલે ફેમિલી કોર્ટ આ મામલે હવે સ્પષ્ટ થઈ જશે કે કોઈ પણ ચૂકાદામાં પડકારવાની સમય મર્યાદા માત્ર 90 દિવસની છે. આ બાદ તમે અરજી કરશો તો કોર્ટ એ ગ્રાહ્ય રાખશે નહીં.

 

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×

Hello!

Click one of our contacts below to chat on WhatsApp

× Chat Now!