ગુજરાત સરકાર દ્વારા આયોજિત વિશ્વ માતૃભાષા દિવસે આપણી માતૃભાષા ગુજરાતીના મહત્વને ઉજાગર કરવાની ભાવના સાથે ભવ્ય ઉજવણીના ભાગરૂપે અમદાવાદ મ્યુ.સ્કૂલ થલતેજ પ્રા.શાળા થી હાથીની અંબાડી સુધી શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોરજીની ઉપસ્થિતિમાં બગી તથા ઢોલ નગારા સાથે ગ્રંથયાત્રા યોજાઈ.
