• Thu. Sep 29th, 2022

Mahesh Dave (Director)

Fearless, Corruptionless only Truth

ગુજરાત રાજ્યના પોલીસ બેડામાં મોટા પાયે PI ઓની બદલી! જાણો કોની ક્યાં બદલી કરાઈ

Spread the love

રાજ્યમાં ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે. તેમ તેમ વિભાગીય અને વહીવટી બદલીઓનો દોર શરૂ કરી દેવામાં આવ્યો છે. આ ઘટનાના ગણતરીના દિવસો બાદ આજે 113 પોલીસ ઇન્સ્પેક્ટરોની બદલીના ઓર્ડર જારી કરવામાં આવ્યા છે. ચૂંટણી પહેલા અત્યાર સુધીની આ મોટી બદલીઓ પૈકી એક માનવામાં આવી રહી છે.આ બદલીને જોતા જ પોલીસના ઉચ્ચ અધિકારીઓની બદલી પણ હાથવેંતમાં હોવાનું અનુમાન જાણકારો લગાવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published.

×

Hello!

Click one of our contacts below to chat on WhatsApp

× Chat Now!