News Inside/ Bureau: 23 May 2023
IPL 2023ની ઇન્ટરનલ તમામ મેચ રમાઈ ગઈ છે. તેમાં ચાર ટિમ સેમી ફાઇનલ માટે સિલેક્ટ પણ થઇ ચુકી છે. ત્યારે ફાઇનલનો ક્રેઝ લોકોમાં વધુ જોવા મળે છે. ગુજરાતના અમદાવાદમાં ફાઇનલ મેચની મજા માણવા ચાહકોમાં અનોખો ઉત્સાહ છે. આ ઉત્સાહની સાથે જ વેહલા તે પહેલાના ધોરણે ક્રિકેટ ચાહકો દ્વારા ઓનલાઇન બુકિંગ પણ કરી દેવાંમાં આવ્યું છે. ફાઇનલ મેચની ટિકિટનું વેચાણ આજથી શરૂ થઇ ચૂક્યું છે. IPL ની ફાઇનલ મેચની ટિકિટ મેળવવા માટે આજથી PAYTM માધ્યમથી પણ ટિકિટ મેળવી શકાશે.